________________
ગુણસાગર
[૫૨]
થયાદ પૂરઉ થયૌ, ભણુતાં સુખ આણુંદ. ઢાલ સૌલૈ ઈશુ ચૌપઇ એ, મિસ ઇકવાસી અહ, કહી ચંદકીરતે એ, ભણુત સુશ્રુત ઉછાહ.
જૈન ગૂર્જર કવિએ : ૩
૩૮
(૧) ઇતિ શ્રી યામનીભાનુ મૃગાવતી ચૌપઇસ.પૂ. વાચનાચા શ્રી ૧૦૬ શ્રી જિનહંસગણુિ શિષ્ય ૫. મહિરચંદ્રુ લિપિકૃત સ`.૧૭૮૪ વર્ષે શ્રાવણ શુદિ ૧૪ દિને ભીમરસા મધ્યે. પ.સ.૧૨-૧૪, ગુ.વિ.ભ. [મુપુગૃહસૂચી.]
Jain Education International
૩૯
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૪૭–૪૮, ભા.૩ પૃ.૧૦૩૫-૩૮. ગુરુપર પરામાં લાવણ્યસમય નામ દર્શાવેલું તે અહીં એ સ્થાને લાવણ્યશીલ છે અને અન્યત્રથી પણ એ જ સમર્થિત થાય છે. અહી એક સ્થાને લાવણ્યસમય નામ છે તેમાં કશીક સરતચૂક થયેલી છે.] ૭૩૫. ગુણસાગર (ત. મુક્તિસાગરશિ.)
મુક્તિસાગર તે શેઠ શાંતિદાસના ગુરુ, પછીથી સ`.૧૬૮૬માં રાજસાગરસૂરિ થયા. મુક્તિસાગરના સ.૧૯૮૨ના પ્રતિમાલેખ માટે જુએ જી.૧, નં.૩૬, ૧૨૮. (૧૬૩૪) સમ્યક્ત્વમૂલ ખારવ્રત સઝાય કડી ૭૨ ૨.સ.૧૬૮૩ મહા
શુ.૧૩ શુક્ર
1
આદિ – વદિય વીર જિબ્રેસર દેવ, જાસુ સુરાસુર સારઇ સેવ, પક્ષણિસુ દૌંડક ક્રમ ચઉવીસ, એક એક પ્રતિ ખેાલ છત્રીસ. ૧ ગણધર રચના અંગ ઉપાંગ, પન્નવા સુવિચાર ઉપાંગ, તેહ થકી જાણી લવલેસ, નામ ઠામ જૂજૂઆ વિસેસ. અંત – સંવત સાહજી વરસ માસીએ જાણીઈં, માહા સુદ્રજી તેરસ શુક્રવાર આણીઇ;
વ્રત ખારતીજી ટીપ લિખાવી અતિ ભલી,
For Private & Personal Use Only
७१
એ પાલતાં છ આઈચાની શુભ આસ્યા લી. તપગચ્છ તારઇ વિજયસેનસુરી વારÜ ટીપ લિખાવી સેાહામણી, ઇમ વ્રત પાલે કુલ અજુઆલા, પાપ પખાલેા હિત ભણી, સકલ વાચક સાઈં ભવિજન માહઇ, સુક્તિસાગર સિરતાજ, કવિ ગુણસાગર સીસ પભણુઇ, પામે અવિચલ રાજ, (૧) સં.૧૭૨૯ લિ. શાંતિનાથ પ્રશ્નાદાત્. પ.સ.૭-૯, મેાં.સે....લા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૧૪-૧૫.
૭૨
ર
www.jainelibrary.org