SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદ્દી [૫૧] ચંદ્રકાતિ ઈણ ગ્રંથઈ એ માન છઈ એ, છસઈ પચીસે ગાહ, મુ. ભણત ગુણત સુખ પામીયાઈ એ, આણંદ હરષ અગાહ, મુ. ૧૨ વિનયકલ્લોલ સુપસાઉલઈ એ, શિષ્ય ચંદ્રકીરતિ ગાવંત, મુનરનારી જે સંભલઈ એ, તીયાં ધરિ સુખ આવંત, મુ. ૧૩ બીજઉ ખંડ પૂરઉં થયઉ ર, ઢાલ બત્રીસે માંહિ, મુ. ચંદ્રકી રતિ કહઈ મઈ કહી એ, ચારિ સઈ ચાલીસે ગાહ, મુ. ૧૪ (૧) સર્વ ગાથા પ્રથમ ખંડિ ૧૮૮ દ્વિતીય ખંડિ ૪૪૦, સં.૧૭૦૨ વિ. કૃષ્ણપક્ષે નવમી તિથ, બાહલા ગ્રામ મધે. ૫.સં.૨૦-૧૫, અનંત ભં.૨ (૧૬૩૩) યામનીભાનુ મૃગાવતી ચોપાઈ ૧૬ ઢાળ ૨૪૧ કડી ૨.સં. ૧૬૮૦ આસુ શુ.૭ બુધ બાડમેર (જેસલમેર)માં અંત – કથાસથી મેં કહ્યઉ એ, મૃગાવતી યામની ભાન, સંબંધ સહામણુઉ એ, સુણતાં સફલ વિહાંણ. અધિકઉ ઓછઉ જે કહ્યઉ, મિચ્છામિ દુક્કડ તેહ, સંધ સત્ સંભલઉ એ, કવિયણ કહીયઉ જેહ. ખરતરગચ્છ માંહિ સોભતા એ, કીરિત્ન સૂરીસ, પાટ ઉવઝાય થયા એ, લાવણ્યસમય [લાવણ્યશીલ] તસુ સસ.૩૦૦ તાસ સીસ વાચક થયા એ, શ્રી પુણધીર પ્રધાન, શિષ્ય વાચક ભલઉ એ, જાનકીરસિ... વાચક શિષ્ય વલિ તેહના, ગુણપ્રમાદ રિષરાય, વાચક શિષ્ય તે ભલઉ, સમયકરતિ સુપસાય. પંડિત શિષ્ય સદા ભલઉ, વિનયકલ્લોલ નિધાન, પંડિત વિદ્યમાન છે એ, હરકલ્લોલ પ્રધાન. શિષ્ય તેહના માલતા એ, ચંદ્રકીરતિ બોલંતિ, ઉદયકારક ભલઉઈ, સકમરાજ ગુણવંત. શિષ્ય ભલા છે જેડલા એ, જેમરાજ સુષકાર, તાસ આગ્રહ કરી એ, ચઉપઈ જોડી સાર. શ્રી બરતરગચ્છ રાજય એ, શ્રી જિનરજ સૂરિંદ, સેલ સે નવ્યાસીયૌ એ, આસૂ સાતમિ ચંદ. પ્રથમ પહુર બુદ્ધિવારનઉ એ, પ્રથમ ઘડી સિદ્ધગ, શ્રાવક સુણીયા વસે એ, બાહડમેર રસભોગ. વિધિ ચૈત્યાલય પૂછ એ, શ્રી સુમતિનાથ જિણું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy