________________
સત્તરમી સદી
[૪૫]
નામચારી
લીધું અમર જિનેશરઈ સુપન લલ્લાં દસ યાર. ઈંદ્રાદેસઈ દેવતા હરણે એસી નામિ, આસે વદિ તેરસિ દિને કરસંપુટ ગ્રહી સ્વામિ. ત્રિસલામુખઈ જિન ઠવ્યા પુહુતી સયલ જગીસ, ચૈત્ર શુદિ તેરશિ દિને જનમ્યા શ્રી જગદીસ. માગશિર વદિ દસમી તણુઈ, દિવસિઈ શ્રી મહાવીર; એકાકી સંયમ લઉ મેરૂ તણી પરિ ધીર. વિશકી શુદિ દસમી દિનિ પામ્યા કેવલજ્ઞાન, સમવસરણ સુરવર રચ્યઉં બઈઠા શ્રી વદ્ધમાન. કાત્તિ વદિ પક્ષિ જઈ અમાવાશા અભિરામ, સ્વાતિ તણિઈ ગઈ પ્રભુ પામ્યા અવિચલ ઠામ. સે પરમેશ્વરનું સદા પ્રાતુ સમય અભિધાન, જપતાં પાતિક પરજલિ, વાધઈ મહિમાવાન. તારણનૌકા ભવદધિ ભવિક પ્રતિઈ ભગવંતિ, લાયક સમકિત આપીઉં, જે દિઈ સુખ અનંત. અનંતાનુબંધી કહ્યા પ્યારઈ જેહ કષાય, મૂળ થકી એ ટાલવા ઇમ ભાષિ જિનરાય. સમકિત મિશ્રજ મોહની મિથ્યા મોહની જેહ, સાત લાયકી જે કરેઈ, લાયક સમકિત તેહ. એ ક્ષાયક સમકતથી શ્રી શ્રેણિક ભૂપાલ, તીર્થકર પદ પામસઈ, લહિએિ સુખ વિશાળ. પદ્મનાભ ઇતિ જેહનું હેસિઈ નામ ઉદાર. અનાગત સુવીસીઈ પ્રથમ જિણેસર સાર.
ચુપઈ રાગ ગુડી. પ્રથમ જિણેસર શ્રેણિક સાર, હેસઈ ભરતક્ષેત્ર મઝારિ તિહ તણું છઈ ચરિત્ર રસાલ ભણતાં સુણતાં મંગલમાલ. ૧૬ કહિસિ કવિતા ગ્રંથાધારિ, કિંચિત નિજમતિથી વિસ્તારિ, તે અધિકાર અ૭ઈ જજૂઆ, આગઈ કવિજન મેટા હુઆ. ૧૭ તેણે રયા છઈ ભલા પ્રબંધ, શ્રેણિક રાય તણા સમંધ, તેહિ મુઝ મતિ હુઉ કેડ, શાતા કાઈ મ દ ડિ. ૧૮ ચહુઈ વેચાઈ સુખડી, જે લિઈ તસ ભાજઈ ભૂખડી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org