________________
નિશચર્ણ
[૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૩ ચરણકમલ તસ વંદી, સંયમસુખદાતારો રે. તાસ પ્રસાદઈ વર્ણવું, ભાવિ સુણુ નરના રે, એમ પયંપાઈ વીરજી, છઠા અંગ મઝા રે. એ અધ્યયન સોહામણું, એક અધિક અઢાર રે,
શ્રી સેહમ જબૂ પ્રતિઈ, અર્થ સુવઈ સાર રે. મી. ૫ અંત – શ્રી જ્ઞાતાધમ કથાંગ માંહિ, ઈમ ભાષીઉ જગના, એ ઢાલ કહી એકવીસમી મનસુધિઈ રે ભણતાં બહુ લાહ કિ. ૩૩
કલસલુ. શ્રી રતનસિંહગણિ સુગુણસાગર નંદીઈ સુવિચાર એ, તાસ સેવક પ્રૌઢ જસધર શ્રી ચાચા અણગાર એ. ૩૪ તસ શિષ્ય સુંદર સમરચદ મુનિ, ચરણકમલ ગુણધાર એ,
તસ શિષ્ય મુનિ નારાયણ જપ, ધરી હરષ અપાર એ. ૩૫. (૧) પસં૫–૧૭, તા.ભં. દા.૮૦ નં.૯. (૧૬૨૮) ૧૮ નાડ્યાં સઝાય ૩૮ કડી આદિ- વંદુ શ્રી જિન સુખદાતાર, ત્રિસલાનંદન જગદાધાર,
સુણિ રે ભવાયાં કર્મવિચાર, મત કઈ સં ક ભંડાર સુણિ રે. ૧
અષ્ટાદશ સગપણ અધિકાર, કહિવા મુઝ મનિ મોદ અપાર. અંત – અનંત સુખ શું પ્રેમ આણી સેવીઈ જિનદેવ એ,
દયાધર્મ ગુરૂ સાધ કેરી કીજીઈ નિત સેવ એ, સમરદ ઋષિરાય જસધર તાસ પાય નમેવ એ,
મુનિ નારાયણ વદિ રંગઈ સાબૂવયણ સુણેવ એ. ૩૮ (૧) સં.૧૭પર પ્ર.આ. શુદિ ૧૧ બુધે. પ.સં.૨-૧૩, હા.ભં. દા.૮૨ નં.૧૭૩, (૧ર૯) શ્રેણિક રાસ ર ખંડ આદિ– પરમ પુરૂષ પ્રણમ્ સદા, શ્રી મહાવીર જિર્ણોદ,
ત્રિશલાનંદન જગગુરૂ સીદ્ધારથ કુલિ ચંદ. ષટ કલ્યાણિક જેહનાં સુણતાં પાતિક જાય, વર્ણવતાં ધી વિસ્તરઈ મનવંછિત સુખ થાય. આષાઢી શુદિ છઠિ દિને હસ્તાતરા નક્ષત્ર, પુંડરીદા વિમાનથી સુરવર પુજ્ય પવિત્ર. દેવાનદ માહણી તરત ઉયરઈ અવતાર,
તે
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org