________________
સત્તરમી સદી
[૨૪]
નારાયણ (૧૬૨૬) અયમત્તાકુમાર રાસ ૨૧ ઢાલ ૧૩૫ કડી .સં.૧૬૮૩ પિષ
વદિ બુધ કલ્પવલીમાં આદિ
- રાગ અસાફરી. વીર જિણંદ નમું સદા સુખસંપત્તિકારી શ્રી જિનવાણુ શારદા નિજ મનિ સંભારી. ગછનાયક ગણી રત્નસીહ તસ ગુણ બલિહારી, નેમ રેજિમતી નામા લઈ સેહે બંભયારી. લઘુ-વય સંયમ આદરી, જેણે કીર્તિ વિસ્તારી પ્રાતુ સમય નિત વંદીએ શુભગુણભંડારી. અમરચંદ મુનીશ્વરૂ, ગુરૂ પરઉપગારી ચરિત્ર રચું હું તેહનું ચરણે ચિત્ત ધારી. આઠમે અંગે કેવલી ભાષે સુવિચારી
કુમારે આઈમા ગાયસ સુણ નરનારી. અત –
કલશ. અરિહંતવાણી હૃદય આણી પૂરી ઇતિ નિજ આસ એ શ્રી રતનસી હગણિ ગચ્છનાયક પાય પ્રણમી તાસ એ. ૧૩૩ સંવત સેલ ત્રિહાસ આ વર્ષે બુધિ વદિ પિસ માસ એ કહ૫વલી માંહિ રંગે રો સુંદર રાસ એ. ૧૩૪ ચાવા ઋષિ શિષ્ય સમરચદ મુનિ વિમલ ગુણ આવાસ એ
તસ શિષ્ય મુનિ નારાયણ જપ ધરી મનિ ઉલ્લાસ એ. ૧૩૫ (૧) પ.સં.૮-૧૧, લી.ભં. (૨) માણેક ભં. (૩) ઋ. વિજાજી શિ. ઋ. માધવજી શિ. લિ. મુનિ દેવાખ્યન સા જેના ભાર્યા બાઈ જીરા પુત્રી બાઈ ચેથી પઠનાર્થ. ૫.સં.૮-૧૧, હા.ભં. દા.૮૧ નં.૪૧. Tલી હસૂચી.] (૧૬ર૭) કંડરિક પુડરિક રાસ ૨૧ ઢાળ ૨.સં.૧૬૮૩ આદિ –
સારંગ. શ્રી જિનવયણ આરાધી, આણી હરષ અપાર રે, ત્રિસલાસુત નામઈ સદા, લહઈ જ્ઞાન ઉદાર રે. શ્રી. ૧ શ્રી રતનસાગર ગપતિ, ઉપમ નેમકુમાર રે, પ્રાતું સમય પ્રેમઈ નમું, છકાય આધારો રે. શાસનમંડન શુભમતી, સમરચંદ અણગાર રે,
શ્રી. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org