SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ રાયચ% [૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૩ કેટિ સૂરિલ જેતિ અધિકી, તુઝ વદન દેતી હેલિ. તેજપુંજ વિરાજતી સેવક દૂ રંગરેલિ. (૧) પાંચ ઉલાસ, પ.સં.૨૬-૧૧, વિમલગચ્છ . વિજાપુર દા.૧. [પ્રકાશિતઃ ૧. સિદ્ધચક્ર. ૨. સંપા. અભયસાગ૨છે.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૮૪-૮૫. ત્યાં આ કૃતિ “સેવક' નામછાપને કારણે ગુણનિધાનસૂરિશિષ્ય સેવકને નામે મૂકેલી છે, જે હકીકતને ઉપર મુજબ સુધારો અગરચન્દ નાહટા (જૈન સત્યપ્રકાશ, પુ.૧૭ અં. ૮-૯, પૃ.૧૫૯) કરે છે. છપાયેલી કૃતિ જોવા મળી નથી.] | ૭૩૦. રાયચંદ (પદ્મસાગર-ગુણસાગરશિ.) (૧૬૨૩) વિજયવિજયાસતી રાસ ૨.સં.૧૬૮૨ કા.શુ. ગુરુ સાપરગઢમાં અંત – સંવત સેલ બયાસીયાઈ કાતી સુદિ પંચમિ ગુરૂવાર તઓ, શ્રી સં૫રગઢમઈ ભલઉ રાસ ર મન હર્ષ અપાર ત૬. ધ. ૮૮ કલસ, મન હર્ષ આણું સરસ બાણ સીલ એમ વષાણી, બહુ પાપ શઠા ગયા નાઠા પુન્ય પિતઈ આણી શ્રી પવસાગર પાટિ પ્રતપઈ શ્રી ગુણસાગર પ્રભુ સદા રાયચંદ મુનિ તસુ પાય પ્રણમી ર પકૃત ધરિ મુદા. (૧) વિ.ધ.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૧૪.] ૭૩૧. નારાયણ (રત્નસિંહગણિ–ચાવા(ચાચા)–સમરચંદશિ.) (૧૬૨૪) નલદમયંતી રાસ ૩૧૫ કડી .સં.૧૬૮૨ પિશુ.૧૧ ગુરુ ખારવારે ગામે અંત – સંવત સેલ બીહાસિયા વર, પોષ સુદિ એકાદશી, ગુરૂવાર કૃતિકા તણુઈ જગઈ, કીધઉ જીમ ઉલસી. શ્રી રત્નસિંહગણી ગચ્છનાયક, નેમિજિન જિનસ્વામી એ, તાસ પ્રસાદે રાસ રચિ, ખારવારઈ ગ્રામિ એ. દેવ જિનવર સાધુ સહગુરૂ, દયાધર્મ આરાધિઈ, વૈરાગી નારાયણ જંપઈ, મુગતિમારગ સાધિઈ. ૩૧૫ (૧) પ્રથમ પત્ર નથી, અમર. (સિનેર) ભં. (૧૬૨૫) અંતરંગ રાસ ૨.સં.૧૬ ૮૩ (૧) લી.ભ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy