SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ નારાયણ [૨૪] જૈન ગૂર્જર કવિઓઃ ૩ તિમ જેણઈ શ્રેણિકનૃપ તણાં, રચ્યાં ચરિત્ર અતિ સોહામણાં. ૧૯ તેણે પુન્ય ભર્યા ભંડાર, મુઝનઈ પણ છઈ મોદ અપાર, કઈક શ્રોતા કહિસિઈ અશું, એહ કથાનું કારિજ કશું. ૨૦ પણિ તે જોય હૃદય વિચારિ, ષટ દર્શનનાં શાસ્ત્ર ઉદાર, સધલિ નિજ મતિનઈ અનુસાર, કથાકેલવી કહિવિ સારી. ૨૧ ધર્મકથા સુણતાં સુખ હોય, મનસુદ્ધઈ કવિ ભાખે સાય, આદિઅંત સુણસઈ જે એહ, ભાવ ભેદ સવ લહિસિ તેહ. ૨૨ રાગ ધન્યાસી-વિરાગી ઘનિધનિ રતનમુણિંદ એ ઢાલ, શુભમતી સંજતી રત્નસીહ ગપતિ રતિપતિ વશિ કી હેવ, ભવિકજણરંજણ દુમતિ જણ વંદણ યોગ્ય નરદેવ વિ. ૬૨ તાસ પદઠયહ સમુહ ગુણનિર્મલા વંદતાં પાતિક જાય, ગ્રહગણ નક્ષત્ર પરિવારિ જિમ ઉડુપતિ સહએ તિમ ગણિરાય. વિ. ૮૬૩ સાસનસહકર સમરદ મુનિવરા ધર્મધર ધરા ધીર, અતિહિ ઉદાર સહિકાર ગુણ તેને નિતિ રમઈ કવિ મનકીર વિ.૮૬૪ તાસ શિષ્ય ઋષિ નારાયણ હરખે ઈમ ભણુઈ વચન રસાલ, જેહ ભાવિ ભણઈ મોદ આણું સુણઈ, તેનઈ મંગલમાલ વિ. ૮૬૫ ખંડ પહિલા તણી રંગ આછું ભણી, ઉગણશ્યાલીસમી ઢાલ, દ્વિતીય ખંડઈ ચલણ તણી ભાખશું સરસ કયા સુવિશાલ. વિ.૮૬૬ ચુપઈ શ્રેણિક અભયકુમાર ચરિત્ર, ભણતાં સુણતાં અતિહિ પવિત્ર, મુનિ નારાયણ કહિ શુભ વાણિ, પ્રથમ સંપૂર્ણ જાણિ. ૮૬૭. –ઇતિ શ્રી શ્રેણિકકુમાર ચરિત્રે પ્રથમ ખંડ સમાપ્ત. દૂહા. શ્રી જિનનાયક ભાવ શું વંદુ હું જગદાધાર. વદ્ધમાન સ્વામી જયં સેવકજનહિતકાર. ગછનાયક ગુણ આગલા રતનાગર ગણિરાજ, યમલકમલપદ તેહના પ્રણમું પ્રેમઈ આજ. શ્રી શ્રેણિક મહિપતિની કથાનાં વિષઈ સાર, દ્વિતીય ખંડ રચુ હવઈ સદ્દગુરૂનઈ આધારિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy