________________
સત્તરમી સદી
કનકસુંદર
(સિદ્ધરાજ જયસિંહને વર્ણનની કડીઓ)
ગુજરાતિ ગુણવંતે અપાર, અવર દેશ નહિં કે સુવિચાર, તસ મંજન પાટણ નરસિંધુ, અણહિલવાડુ ધર્મનું બંધ. ૨૩ તેણિ નગરિ જયસંઘદે ભૂપ, સોલંકી વિસઈ અતિ રૂપ, દાંનિ માનિ અલસર એડ, માગણ પ્રત ન આપઈ છે. ૨૪ તસ ઘરિ અંતેઉરિ સઈ ગમે, નિત ખેતિ બછસિ વનિ મે, મનગમતા ભોગવઈ વિલાસ, દિનિદિનિ ઉચ્છવ નઈ ઉલ્હાસ. ૨૫ તદાકાલિ હેમચંદસૂરીસ, ભુવિ માંહિં તસ વડી જગીસ, તસ વાત્તા નિસુણી એકદા, રજ્ય રા પૂછઈ વિધિ જદા. ૨૬ કુહુ ગુરૂ પુત્ર હુઈ કિમ કુલે, તે ભાખુ ઊષધ નિર્મલે, ગુરૂ કહિ શ્રી જિનધર્મપ્રસાદિ, ચિંતિત કાજ હુઈ ગુણ આદિ. ૨૭
–પત્તનવર્ણન સિદ્ધપુર સિદ્ધરાજ જયસિંધ દે વર્ણન પુત્રાર્થે તીર્થથાપના બંગાલ દેશ ગમન કપૂરમંજરી થાનકવિલોક પ્રથમાધિકાર. ૧૨૯ કડી.
–ઉજેણું વર્ણન મોહન વ્યાપાર પત્તન ગમન સિદ્ધપુરે પ્રાસાદ આગમન નખ વિલેકન પ્રતિરૂપ કરણ મોહ સાર મોહન દ્વિતીયાધિકાર૧૫૧ કડી.
–ભ્રાતઃ ઉદ્ધારે ત્રાધિકારઃ ૨૨૧ કડી. સાંભલી તા દાતા થાઉ, લેભપણુ પરહર રે,
મેહન કપૂરમંજરીની પરિ ભલાં કમ આચરયે રે. અત –
ચુપઈ વૃદ્ધતપાગછિ ગપતિ સાર, ચણસઘસૂરિ દૂઆ ઉદાર, અહદસ્યાહા પ્રતિબધુ જેણિ, મારિ ધરાવી સઘલઈ તેણિ. ૨૨૬ શિષ્ય તેહ પંડિત મુખ્ય, શ્રી શિવસુદર ગ્રંથઈ કક્ષ, હેમસિદ્ધિ વિદ્યાનું ધણી, બીજી લધિ સુણી જિ ઘણી ૨૨૭ શ્રી ગિરનાર પાજા બંધાઈ, તુ જ તે ગુરૂ સદ્દઉ પસાય, શિવસુંદરી પાજનું નામ, આજ લગિ દીસઈ અભિરામ. ૨૨૮ તાસ સીસ જયપ્રભ ઉવજઝાય, તેહિ અતિશયો પણિ કહિવાય, તેહના દખ્યા પદ ઉંકાર, શ્રી જયમંદિર ગુણભંડાર. ૨૨૯ તસ શિષ્ય વિદ્યારત્ન વિશાલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org