SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કનક સુંદર [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૩ અંતેવાસી તેહનું સહી, જ્ઞાનબુદ્ધિ પૂણે તેહથી લહી, કનકસુદર ઉવજઝાઈ કહ્યું, દાનધર્મ જગિ મોટુ કહ્યું. ર૩૦ વિક્રમ સંવત નસિપતિકલા, રસ લોચન ત્રો નિર્મલા, વરાહુલિ રહ્યા સુમાસિ, રચ્યું રાસ એ મનિ ઉહાસિ. ૨૩૧ (૧) ઇતિશ્રી મેહસાર કપૂરમંજરી રાસે રાજા મંત્રી મહાજન ભજન કપૂરમંજરી ઝડણ પત્તનાગમન વિવા તેમસૂરિ પૂર્વભવ કથન ઉજેણીગમન શ્રાદ્ધધર્મકરણ અનશનાધિકાર સ્વર્ગગમન ચતુર્થાધિકાર સંપૂર્ણ લટાપલ્લી મળે લિખિત સં.૧૭૧૨ માહા સુદ ૮ ભી. ૫.સં.૨૯-૧૪, સંધ ભંડાર પાટણ. દા.૬ ૩ નં ૨૨. [જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧પ૩).] (૧૩૬૯) ગુણધમ કનકવતી પ્રબંધ લ.સં.૧૬૬૩ પહેલાં સકલ જાતિમઈ સારદરાણી, ત્રિભુવનરાય વદનિ ઇહ ઠાણું, સુરનર ગુણ ગંધર્વ વષાણી, આપિ ભાઈ સરસ મુઝ વાણું. ૧ જે નવ રસ સરસ સહું સુણઈ, ષતિ ધરી બહું જન, મહિમા જનમાંઈ હુઈ, સરસતિ જ સુપ્રસન્ન. કવીય| આગિ જે હુંયા, તે ધુરિ સમરી માઈ, હુંયા હુસિ જે કરીયાણુ, ઘાસિ તુઝ પસાઈ. અંત – ભાણેજને યુવરાજ દેઈ, એ ઢાલ. ઈમ સુણી પ્રાણી ચિત આણી, વિષય ઈડઉ વાડ પરમાદ પાંચઈ દૂરિ કીજઇ, દીજઈ નગર કપાટ, એ સીલ સુધું પાલતા રે, બુરાઈ ભવખાડ, રોગોગહ સવિ નાસઈ, નવિ નડિ કે કોઈ નાડ. ૩૬૧ ૩૬૨ - ચોપાઈ. ઈમ જાણે સંસાર અસાર, ગિરયા મુંકઈ વિષયવિકાર, વડતપગછિ ગાયમ અવતાર, શ્રી પૅનરત્ન હુઆ સંસારિ.૩૬૪ તલ પટધારક ગુણે કરી ભુરિ, ગછ મતિ શ્રી સુરરત્નસુરી, પટપ્રભાવક વંદિત ઈશ, શ્રીપુજ્ય દેવરત્ન સુરીસ. ૬૫ સતાથી તે ગપતિ તણું, વાચક વિદ્યારત્ન ગુણ ઘણું, અંતેવાસી તેહને મુખ્ય, કનકસુંદર નમે છે શિષ્ય. ૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy