________________
કનકસુંદર
[૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ ભા.વદિ ૯ શની માંડવી બંદર મધે લિ. મુનિ સત્યાબ્ધિના. પ.સં.૫૩,, મ.જે.વિ. નં.૨૦. (૨) લ.સં.૧૭૮૫, ગં.૩૦૭૧, ૫.સં.૫૪, હા.ભં. દા.૧૩, નં ૭. (૩) અપૂર્ણ, પ.સં.૩૮, જિનદત ભં. પ.૪. (૪) કચ્છી દઇએ.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬૦૨, ભા.૩ ૫.૮૯૨-૯૪ તથા ૧૬૦૮-- ૦૯.] ૬૨૬. કનકસુંદર (વડતપગચ્છ વિદ્યારત્નશિ.). (૧૩૬૮) કપૂરમંજરીને રાસ ૪ ખંડ ૭૩૨ કડી ૨.સં.૧૬૬૨ વરજા
આદિ
વસ્તુ સકલ સિદ્ધિકર સકલ સિદ્ધિકર આદિ અરિહંત, રિષભાદિક ચકવીસ જિન, તાસ ધ્યાન મને મકિ આણીએ. તસ મુખ પંકજવાસિની, ધરૂં ચિત્તિ વલી કાંમ જાણીએ. સા સરસતિ ભગવતી ભલી, આપિ બુદ્ધિપ્રકાશ, દાંનાદિક બહુ ભાવ સું, ગાઊં ગુણનિધિ રાસ.
રાગ અસાફરી. સમરવિ હંસગમણિ ગુણખાણ, હંસવાહિનિ હિંડઈ સપરાણુ.
સુરનર ઈંદ્ર વખાણી. ૨ કરિ વિષ્ણુ પુસ્તકિ ઘણું અણું, જપમાલી જગિ જાપિઈ જાણે,
સા હઈડામાં જાણી. ૩. તસ પદ પૂજઈ ઈંઈંદ્રાણી, તે મૂરખ જેણે ચિત્તિ નાંણી,
વિબુધ તણી એ વાણું. ૪ ત્રિણિ ભુવન કેરી ઠકુરાણી, નવિ જાણિ તસ મતિ મૂંઝાણી,
૨તુtપલ પદપણું. ૫ ભારતિ મૂતલિ પૂજઈ પ્રાણી, તે પાંમિ રંતિ રંગ વિનાણી,
નિત સમરું બ્રહ્માણ. ૬ પદમાબારા ચકેસરિ દેવી, શ્રુતદેવી તે સમરઈ તે લેવી,
- શુભ ભાવિ મઈ સેવી. ૭. જસ પ્રસાદાદ પ્રગટ જિન માંહઈ, કવિ કેતા સપરાંણું થાઈ,
મનમાં હરષ ભરાઈ. ૮ તે સમરી કહું અદ્ભુત વાત, કૌતિક કેડિ દૂઉં વિજ્ઞાન,
સુણ તે અવદાત. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org