SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૯] હર્ષવલ્લભ ખરતરગછિ ગુરૂ તે જે ઓપઈ, વાદીના મદ હેલે લેપે. જિનહંસસૂરિ ગછરાય. . તાસુ પાટિ મહિમંડલ જાગે, સૂરિ અવર સવિ સેવા માગે, જિહુમાણિક સૂરી‘દ. જંગમ જુગવર તાસુ સપાટે, સોહે સદગુરૂ મુનિવર થાટે, દીપે તેજ દિનંદ. પ્રતિબંધી અકબર ન પાયક, સકલ જંતુને અભયાદાયક, જિનચંદસૂરિ વિજયરાજે. જિનસિંઘસરિ આચારિજ જાચો, તેજ તપે જિમ દિનયર સાચે, પ્રતિ અધિક દિવાજે. મયણરેહા નમિ રાજા કેરે, કરી સંખેપિ સંબંધિ ભલેરે, હિત-સુખ-આનંદકારી. યુગપ્રધાન જિનચંદ સુરીસ, હરષવલભ દાખે તસુ સીસ, સુણતાં મંગલ ચાર. ભણે ગુણે જે માનવ ભાવશુદ્ધિ, તસુ ઘરિ કમલા વિલસે બહુ વિધિ, અનુક્રમિ લહે તે સિદ્ધિ. ચારે ખંડ રચ્યા ચીસાલ, હરષભ કહે સુણિત રસાલ, પામીજે નવનિધિ. (૧) પ.સં.૧૮-૧૩, કમલ મુનિ (પુરાતત્વ મંદિર). (૨) પ.સં.૯, નાહટા સં. (૩) ૫.સં.૮, અભય. પિ.૧૧ નં.૧૦૧૩. (૧૩૬૭) ઉપાસક દશાંગ બાલા, ૨.સં.૧૬૯૨ આદિ- પ્રણમ્ય શ્રી મહાવીર જગદાનંદદાયક ઉપાસકદશાંગશ્ય વયે બાલાવબોધક. (પા.) વયે વ્યાખ્યા સુધિકાં. શ્રી જિનચંદ્રશિષ્યણ, હર્ષવલ્લભ વાદિના. (પા.) જિનચંદ્રસૂરિ શિષ્યણ સતમાંગશ્ય ટબાર્થે, વિહિતા જ્ઞાનહેતવે. (પા.) ટબાયેં લિખ્યતે નૂન, મુગ્ધાનાં બેધહેત. અંત - દુનંદ રસ ચંદ્રાબ્દ, શ્રી રાજનગરે કૃતા સ્વછે ખરતરે છે, હર્ષવલભવાચકેઃ (1) ગ્રંથાગ્રંથ સૂત્ર અર્થતઃ સમય ૩૦૭૧ કમિતિ સં.૧૭૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy