SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ [૯] આસપાસ (૧) શ્રી પૂજ્ય પાચન્દ્રસૂરીશ્વરકૃત પ્રતિબિંબ વિલેાકય શ્રી રાજચન્દ્રસૂરિ વિજયમાને ઋષિ શ્રી શ્રવણુસ્ય શિષ્યષ્ણુ વાયક મેઘરાજેન કિંચિદ્ વિશેષતા વાત્તા વિહિત સાધનીયા યં ધીધનૈઃ ૨.૩૦૧૫, અ. ૫.સં.૪૩, વડા ચૌટા . પે.૯. [મુપુગૃહસૂચÅ.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૦૧-૦૨, ભા.૩ પૃ.૯૦૦-૦૧ તથા ૧૬૦૩-૦૪.] ૬૨૫, હવલ્લભ (ખ. જિનચદ્રસૂરિશિ.) (૧૬૬૬) મયરેહા ચાપાઈ કડી ૩૭૭ ૨.સ.૧૯૬૨ મહિમાવતીમાં આદિ– જિણવર ચકવીસે નમું, રિ શ્રી આદિ જિષ્ણુદ, શાંતિકરણ જિન સેાલમા, નમીયે નેમિ જિષ્ણુ દ પુરસાદાણી પરગડા, થંભણ ગાડી પાસ, ફલધિ થીર જિણેસરૂ, પૂરે મનચી આસ. મહિમનચર મહિમાનિલ, અજિતનાથ અરિહંત, ચદ્રપ્રભ સીતલ નમું, કુંથુનાથ ભગવંત. સુગુરૂ તણા પાયયુગ નમું, શ્રી જિનદત્ત સુરીદ, કુશલસૂરિ સ`ઘે કરા, કુશલખેમ આનંદ, માસૂિરિ પાટે પ્રગટ, ઉદયા એ દિનકાર, યુગવર શ્રી જિનચંદસૂરિ, પ્રણમાજે સુવિચાર. શારદ સામિણિ આપિ મતિ, મચક્ષુરેહા ગુણગાન, તુહ્મ પસાઇ હિવ રચું, સતીય તણા સુવખાણું. દાન શીલ તપ ભાવના, ધરમે' એ તાં સાર, ગુણુ મેાટા જિંગ સીલતા, જિણથી ભર્વાનસ્તાર. સર આપઇ પાણીભર્યા, વાસે આપઇ ફૂલ, નગર આપઇ માનવે', માનવ સીલ અમૂલ, મન વયને કાયા કરી, કિમહિં ન ખડયા શીલ, ભયણુરેહા સંકટે પડમાં, પાલ્યું સીલ સલીલ. ૯ અંત – મણરેહા સબંધ વખાણ્ય, ગુરૂમુખિ ઉત્તરાયનથી આણ્ય, ૮૪ હર્ષ વલભ જૈન ગૂર્જર કવિઓ ઃ ૩ નવમઝણ ઉદ્દાર. નયન રસ રિપુત્તુ સસિ મિત વરસ, મહિસાવતી નગરી મન હરસે, ચંદ્રપ્રભુ સુપસાઇ, Jain Education International For Private & Personal Use Only ૪ પ્ L www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy