________________
વિજયશેખર
[૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૩ (૧) સર્વ ગાથા ૩૦૫, ૫.સં.૭-૧૫, સુંદર પ્રત, મ.જે.વિ. નં.૪૬૩. [મુપુન્હસૂચી.] (૧૬૧૭) ચંદ્રલેખા ચોપાઈ ૩૭૫ કડી ૨.સં.૧૯૮૮ પિશુ.૧૩ શુક્ર
નવાનગર (૧) ગા.૩૭૫, ૫.સં.૧૮, મુકનજી સં. વિકાનેર. (૧૬૧૮) ત્રણ મિત્ર કથા એપાઈ (આત્મપ્રતિબંધ ઉપર) ૨.સં.૧૬૯૨
ભા.વ.૭ રવિ રાજનગરમાં આદિ– રાગ કેદારઉ ઢાલ પહિલી આદિ ધરમની કરવા એ, સુરસુંદરીના
રાસની શ્રી જિનશાસનસુંદર, માનસરોવર મનહરૂ સુખકરૂ ત્રિજગપતી જિનહંસલઉ એ શ્રી આદીસર સુરતરૂ, મરૂદેવીસુત બંધરૂ ગુણકરૂ વંદીજિ હરષઈ ભલઉ એ.
ત્રુટક હરષિ ભલઉ જિણિ શ્રીમુખિ દાખિલે, ધરમ અપૂરવ રીતઈ
કરૂણાસાગર મહિમાઆગર, સોઈ ધરઉ ચિતિ પ્રીત. ૧ અત –
ઢાલ ૮ ધન્યાસી. અચલગચ્છ ગિરૂઉ ગુણસાગર, રતનકરંડ સમાનજી ભટ્ટારક શ્રી કલ્યાણસાગરસૂરિ, જગમ યુગપરધાન. ૧૭૩ તસ પખિ દીપક વાચક પદધર, વિવેશેખર મુણિંદજી તસ સસ પંડિત વિજયશેખર કહિ, ધરમ મહિમ આણંદજી. ૧૭૪ રાજનગર માંહિ એ કીધઉ, આતમનાં પ્રતિબધજી સીખ દીધી સારી જે જાણિ, તે છપિ ક્રમયોધજી. ૧૭૫ પરિખ પાસવીર કરેઉ આદર, દેખી લખિઉ અધિકારછ. ચતુર સુવેધક સુણસિ ભણસિ, ધમિઈ નિતિ જયકારછ. ૧૭૬ વરસ સેલ સઈ બાણ ઉપરિ, ભાદવા વદિ રવિવા૨ સાતમિ તિથિ મૃગશિર નક્ષત્રઈ, રચિઉ પ્રબંધ ઉદાર. ૧૭૭ મિલસઈ રંગઈ જહારમિત્રનઈ, ફલસિ મને રથ તાસજી વિજયશેખર કહિ ધર્મપ્રભાવઈ, હેવિ લીલ વિલાસ. ૧૭૮
(૧) પ.સં.૮-૧૩, સુદર પ્રત, મજૈવિ. નં.૪પ૯. (૧૬૧૯) ચંદરાજા ચોપાઈ ૯ ખંડ ૨.સં.૧૬૯૪ કા.વ.૧૧ ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org