________________
સત્તરમી સદી
[૨૩૭]
વિજયશેખર દૂ મૂરખ પણિ કહિવા મંડૂ મટિમ ધરી વિશ્વાણિ. ૨ આગઈ કવિ કીધા ગ્રંથ મેટા પિસી તેણુઈ દ્વારિ જલનિધિ તરવા ત્રાપઈ ઇછઉં પરજ લેવા પારઈ. ' ચરમસાગરની લહરી લેખઈ ગણતાં કિમ ગણાઈ મેરૂશિખર કિમ અંગુલ માનઈ માનવ મિઈ ભણાઈ. ગરૂડ તણ ગતિ ગગનિ કહી તિણુઈ સસક તણું તિહાં નહઈ જાણું રખે કઈ હસિ મુઝનઈ કરવા વાંછું તેહિ. ચૈત્ર માસ વણરાઈ માહિ લીંબ કટુક પિણ મીઠઉ તિમ એ માહરી જોડિ ચતુરનઈ આદરસઈ રસ દીઠઉ. તસ ગુણ પ્રેરિઉ મુઝનઈ ફિરી ફિરી તિણુઈ કહું સીલપ્રબંધ ચિત્ત કસોટી માંડી જેવું શીલ વિના સવિ ધંધ. ૭ દાન શીલ તપ ભાવના યારઈ ધરમ ચિહું વિધિ ભાખ્યઉ શીલ તિહાંકિણિ અધિક બેલ્યઈ શ્રી વધમાઈ આખિઉ. ૮ રામચંદ્ર સીતા સલહીજિ દ્રપદી રજીમતી શીલ પ્રભાવ દૂઈ પ્રસિદ્ધિ મલેરાણી દવદંતી. બાપડીયા નર શીલ વિન જિ ફૂટરા ફટક નમણીયા સેઠ સુદરિસણ સરિખા શીલાઈ ગણતી માહિ ગણીયા. ૧૦ તસ આખાન કહું ભલ ભાવાઈ રસિક સુણઉ મન પ્રીતઈ
અતિ વિસ્તરનઈ નીરસ જાણી રખે છાંડઉ સુભ રીતઈ. ૧૧ અંત – સાધ સુદરિસણું આવીયુ, પાડલિપુર મઝારિ રે વારાયત મુણી તિસ્થઈ, અમરસ ધરિ તિણિ વારિ રે. ૧
સાધશિરોમણિ વંદીઈ.
નવનિધિ વાડિ કહી જિમુઈ, સીલધરમ આરાહ રે, દુખદાલિદ્ર દૂરિ ટલિ, મયજનમ લિઉ લાહુ રે. ૨૦ સા. શ્રી અચલગછિ રાજીલે, શ્રી કલ્યાણસાગર સૂરી દે રે, તસ પક્ષિ વાચિક સુંદરૂ, વિવેકશેખરગણિ ચંદે રે. ૨૧ સા. પ્રથમ શિષ્ય કહિ તેહનુ, વિનયશેખર ચિત્ત લાઈ રે સીલવંત ગુણ ગાઇયા, ભાવશેખર સખાઈ રે. ૨૨ સા. સંવત સેલ એકાસીઈ, ઉજલ આસો માસઈ રે વિજયશેખર કહઈ સંધનઈ, હેજો લીલવિલાસો રે. ૨૩ સા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org