________________
વિજયશેખર
[૨૩] જૈન ગૂર્જર કવિઓ: ૩ અંત - ઢાલ ૧૬ રાગ ધન્યાસી પાસ જિર્ણોદ જુહારીઈ એ દેશી.
દાણ તણાં ફલ જાણુ, ચતુર સુવેધક પ્રાણ બે, દે ફલ લહિયે ઘણાં, કયલના પરિ જાણું બે, દાન તણાં. ૧ શ્રી અચલગચછને રાજીઓ, શ્રી કલ્યાણસાગર સૂરીસા બે, ચંદની પરિ ચઢતી કલા, ચિર ન સુજગીસા બે. ૨ વાચના ચારિજ તસ પખું, સત્યશેખર સુખદાઈ બે, તસ શિષ્ય પ્રથમ પંડિત પદે, વિનયશેખરગણિ ભાઈ બે. ૩ લઘુ સહોદર વાચકપદે, વિવેકશેખર ગણિરાયા છે, દૂખ જાઈ તસ સાનિધું, પ્રણમું નિતનિત પાયા છે. સેલહ સે એકાસીઈ, જ્યેષ્ટ માસ રવિવારે બે, શ્રી વેંરાટપુરે રચી, ડિ દાન અધિકારે બે. મૂલ આદર ખંભાઈ તિ, કૌતિક જાણ કીધે બે, સાહ સોભાગી નાગજી, એસવંશ પ્રસીદ્ધો બે. પ્રસિદ્ધ કથા જાણી કરી, છાંડે રખે સુજાણે છે, લહિંચો રસ વલી વાચતાં, ખપ કીધી બિના બે. ૭ સેલમી ઢાલ ધન્યાસીઈ, વિજયશેખર મુનિ બેલેં રે,
ભવિક પ્રાણી તુર્ભે સાંભલે, દાનને કઈ ન લેં રે. ૮ (૧) લિ. સં.૧૭૮૧ ફા.સુ.૩ શુક્રવારે દશરથપુરે પ.સં.૧૧-૧૬, ઈડર ભં. નં.૧૭૦. (૨) ગા.૩૬૨, ૫.સં.૧૫-૧૬, સીમંધર. દા.૨૦ .૨૫. (૩) ગા.૩૬૩ સં.૧૭૬૪ શ્રા.૫ ૫. પ્રતાપવિમલ લિ. ખેરાલુ ગામે. પ.સં.૧૨-૧૯, જશ.સં. (૧૬૧૬) સુદર્શન રાસ ૩૦૫ કડી ૨.સં.૧૬ ૮૧ આ શુ. આદિ- રાગ કેદારૂ મિશ્ર એકતાલી તાલ, આદિધરમની કરવા એ દેશી
પ્રણમું રિષભ જિર્ણોદ એ, ટાલ ભવદુહફંદ એ કંદ એ, સિવ સુખનું સાચઉ મહી એ સેવઈ સુરાસુર ઇંદ એ, મરૂદેવ્યાનઉ નંદ એ ચંદ એ નાભિકુલેદધઈ સહી એ.
ટૂટક નાભિલોદધિ સહી એ ઉગિઉ બીજ તણે જિસ્ય ચંદ યુગલાધરમ નિવારિઉ જેણઈ સમરતા આણંદ. જિનમુખ-પંકજ વાસિની તુહે દે અવિરલ વાણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org