SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૨૩૫] વિજયશેખર “કવિ ગુણસાગર મલધાર ગ૭પતિ હેમસૂરીશ્વરને શિષ્ય પિતાને બતાવે છે તેમાં મૂળ મલધારી અભયદેવસૂરિના શિષ્ય અને વિશેષાવશ્યક ભાષ્યના કર્તા શ્રી હેમચંદ્રસૂરિના “નેમિચરિત” પરથી પોતાની આખી કૃતિને પ્રધાન આધાર હોવાથી તેમને માન આપવા અથે, ઉપકાર સ્વીકારવા અથે પિત. તેમના શિષ્ય જણાવેલ લાગે છે. બાકી આ ગુણસાગર નેમિચરિત'ના રચનાર મલધારી હેમચંદ્રસૂરિ કે જે સિદ્ધરાજ જયસિંહ ને કુમારપાલના સમયમાં થયા તેમના શિષ્ય સંભવે નહિ. આ ગુણસાગર ને “ઢાલસાગર'ના કર્તા ગુણસાગર બંને એક જણાય છે.” પરંતુ કવિએ પોતાની કૃતિના જે પાંચ આધાર બતાવ્યા છે એમાં હેમચંદ્રસૂરિના “મિચરિત'ને ઉલેખ નથી, પિતાને એ સૂરિ તરીકે નહીં પણ મુનિ કે ઉપાધ્યાય તરીકે ઓળખાવે છે અને સ્પષ્ટ રીતે બે વાર માલધારગછના હેમસૂરિના શિષ્ય કહે છે. આ બધું જોતાં કવિની એ ઓળખસાચી જ માનવી જોઈએ અને માલધારગરછના આ હેમસૂરિ અભયદેવસૂરિશિષ્ય હેમચંદ્રસૂરિથી જુદા ને મેડા સમયના હેવાનું માનવું જોઈએ.] ૭૨૮. વિજયશેખર (આ. સત્યશેખરવિનયશેખર અને વિવેક શેખરશિ.) વિનયશેખર જુઓ નં.૫૪૭. (૧૬૧૫) યવના રાસ ૧૬ ઢાલ ૩૬૨ કડી ૨.સં.૧૬૮૧ યે. રવિ વેરાટપુરમાં આદિ શ્રી આદીસર સુખકરણ, શાંતિનાથ ગુણનેહ, નેમિ પાસ વધમાન જિન, પ્રણમું પંચ સનેહ. શ્રી સારદ સુપસાઉલે, મુઝ મુખિ વચનવિલાસ, સાધુકથા કહિવા ભણું, તિણિ વલી અંગ ઉલ્લાસ. ચ્યારે ધર્મ ધરિંધર, ચ્યારે મંગલ માલ, ત્યારે ચિઠ્ઠ ગતિ જઈ હરે, પ્યાર ધર્મ સુવિસાલ. દૂહા. કયા દાને તિ, કાઢી દેતાં લીડ, તિર્ણિ સુખ પામ્યાં હારીયાં, વલી લહ્યાં સુધી હ. તાસ ચરિત કહું ચુપ ટ્યુ, ચતુર! સુણો ચિત દેય, જેર કિસ્યું અગલંચ ચું, વેધક લહિયેં જોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy