SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ કેશવવિજય [૨૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૩ સાગરગણિ મોં, ગ. ભક્તિસાગર મત, ગ. કુંઅરસાગર માં. સાયઃ ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રગણિ સાખિ, ૫. જ્ઞાનવિમલગણિ સાખિ, પં. ભાનુવિજયગણિ સાખિ, પં. નવિમલગણિ સાખિ, પં. ધનસારગણિ સાખિ, પં. લીંબાગણિ સાખિ, પં. લાભવિજયગણિ સાખિ, પં. સીહવિમલગણિ સાખિ, પં. વીજર્ષિ સાખિ, અહમદાવાદના સંઘની સાખિ, સમસ્તપુરાના સંઘની સાખિ. (૧) ઇતિ ભટ્ટારક શ્રી હીરવિજય સૂરીશ્વર દાપિતોપાધ્યાય શ્રી ધર્મ સાગરગણિ દર પંચ જ૮૫ મિથ્યાદુકૃત પટ્ટકાસ્યાયં બાલાવબોધઃ ભટ્ટારક શ્રી વિજયદેવસૂરીદ્ર નિદેશાત્ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિશિષ્ય પંડિત શ્રી શુભવિજયગણિના વિહિતઃ વડાનગરે લિખિત શ્રી જયવિજયગણિના અલ્લાદનપુર વિજાપુર નં.પ૯૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૧૬–૧૭. ત્યાં આ કૃતિ અજ્ઞાતક તરીકે નેંધાયેલી. પણ અંતભાગ જોતાં શુભવિજય ધર્મસાગરે સં.૧૬૪૮માં આપેલા “પાંચ બોલના મિચ્છામિ દુક્કડના અર્થો કરનાર જણાય છે. વિજયદેવસૂરિ (સૂરિપદ સં.૧૬૫૬)ની આજ્ઞાથી એ અર્થ થયા છે.] ૭૨૭ ક. કેશવવિજય (ત. વિજ્યદેવસૂરિશિ.) (૧૬૧૪ ક) સુદેવચ્છ સાવલિંગા પાઈ૩૮૪ કડી .સં.૧૬૭૯, મહા વદ ૧૦ સોમ જલારમાં અંત - કવી ચતુરાઈ કેલવી, રસિક હેતે ધરી હેત, સદેવછકી વારતા, બાંધી રસીઆ હેત. ૩૭૯ સેહેર જાલર રહીઆ માસ, રસીક કથા કહી ઘણું ઉલાસ, દુદાપુત્ર મતે વિજપાલ, તસ આગ્રહથી પ્રબંધ સાલ. ૩૮૦ સુદાકથાની તેહને ચાહ જ ઘણું, મનરંજણ તસ કવીયણ ભણ, ગાહા દુહા ને ગુઢા જેહ, ચોપાઈ બંધ તે કીધા એહ. ૩૮૧ નદ મુની પેડસ સવછરે ૧૬૭૯, માહા વિદ દશમી સસીવારે, તપગચ્છ ગિરૂઆ ગુણભંડાર, નામે વિજેદેવ સુરી નિરધાર. ૩૮૨ તાસ સેવક મુની પર્યાપે એમ, કેશવવિજે તે ભાખે એમ, ત્રિયાસંગ જે વાંછે સુજાણ, સુદાથા તે ભણજે હિત આણ. ૩૮૩ ભણતાં ગુણતાં સુણતાં એહ, ચાતુર ચિત્ત હરખસે તેહ, રસીક નર નીરંગ સિધાત, મુનિ કેસ કહિ જગવિખ્યાત, ૩૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy