SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૩૧] પછિ મધ્યલેાક સુખ ભેાગવિ, દીક્ષા લેઇ ચ’ગ, કરમ સના ક્ષય કરી, મુતરમણી કયા સંગ. નરનારી ભાવિ કરી, કરી તે તર્યા વરત અપાર રાસ સુર્ણેા પૂજા કરૌ, ભાવના ભાવા સાર. જિનવર સ્વામિયે. જે કહ્યાં, તે વ્રત સધલાં ચઇંગ, ભાવના ભાવૌ એ વ્રત કરી, જિમ પામે સૌમ્ય અલગ. શ્રી સુમતિકીરતિ ચરણ ચિત્તે' ધરી, બ્રહ્મ મેઘરાજ કહિ સાર, ભવિષણુ ભાવિ તમે સુણૌ, જિમ પામે શિવપુરી વાસ. ૪ ૫ (૧) સંવત ૧૭૫(૪?) વર્ષે પાસ દિ ૫ રવૌ લિખિત' સાદડા વાસ્તવ્ય હું ખડ જ્ઞાતૌ લઘુ શાખાયાં ભડાગીયા ગાત્રે સ. શ્રી ૫ વીરજી સાનાજી, તદ્કાર્યાં ઉભયકુલવિશુદ્ધા સ. સાંઇબાઈ તયેા પુત્રાશ્ચારઃ પ્ર. પુત્ર સ, તિલાકંદ .િ પુત્ર પૃથ્વીરાજ, તૂ. ધર્મદાસ ય. માનરાજ, એતેષાં મધ્યે સ. માનરાજ પઠનાથ -સ્વયમેવ પડના. પ,સ.-૧૩, સ.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૯૪-૯૬.] સત્તરમી સદી Jain Education International શુવિષય For Private & Personal Use Only ૨. ૭૨૬ ખ. શુવિજય (ત. હીરવિજયસૂરિશિ.) એમણે ‘તક ભાષા વાર્ત્તિક’, ‘કાવ્યકલ્પલતામકરંદ’, સ્વાદ્વાદ ભાષાસૂત્ર', તે પર વૃત્તિ, સેનપ્રશ્નને! સંગ્રહ આદિ ગ્રંથ રચ્યા છે. [સં ૧૯૬૧થી ૧૯૭૧ સુધીમાં.] (૧૬૧૭ ખ) પાંચ ખેલના મિચ્છામી દાકડા ખાલા, સં.૧૯૫૬ પછી આદિ – પાતસાહિ શ્રી અખ્ખર પ્રતિમાધદાયક ભટ્ટારક સહસ્રનેત્ર ભટ્ટારક શ્રી હીરવિજયસૂરીદ્ર પદ્મવિભૂષણ ભ. શ્રી વિજયસેનસૂરીશ્વર પટ્ટોદય શિખરિ શિખર સહસ્ર વસુ સમાન સ`પ્રતિ વિજયમાત ભ. શ્રી વિજયદેવ સૂરીશ ગુરૂભ્યો નમઃ, ભ, શ્રી હીરવિજય સૂરીશ્વરિ ઉપાધ્યાય શ્રી ધર્મ સાગરગણિન પાંચ ખેાલતુ મિચ્છામિ દુક્કડ દેવરાવ્યુ તેહ જ પાંચ ખેલનુ અથ કાઇએક વિપરીત કરઈ છઇ તે માટે તેહ જ પાંચ ખાલનુ અર્થ શાસ્ત્રનઇ અનુસારિ જિમ છઇ તિમ જ લિખીઇ છઈ. યથા. સંવત ૧૬૪૯ વર્ષ પૈાષ ચૈહ્માસ્યાં પુષ્યા ચ. અહમ્મદાવાદ નગરે ઉપાધ્યાય શ્રી ધમ સાગરગણિભિલિખ્યતે. 'ત – એ પાંચમા માલ અત્રમતાનિ ૫. લબ્ધિસાગરગણિ મત, દશન ૩ www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy