________________
મેઘરાજ (બ્રહ્મ) [૨૩૦] જૈન ગૂર્જર કવિએ *
નિત નિત રંગ વધામણા રે અવિચલ સંપદ થાય. ૧૮ ઈમ(૧) સર્વગાથા ૩૦૩૯ [૧] શ્લોકસંખ્યા ૫૦૪૩ [3] લિખિત પં. ભક્તિવિશાલેન, સાવી કનકમાલા શિ. કીર્તિમાલા વાચનાર્થ. ૫.સં. ૧૦-૧૭, જુની પ્રત, મારી પાસે. (૨) સં.સતરઈ બાવીસા વષે શ્રાવણ શુદિ તેરસિ શુક્રઈ....શિષ્યત સેવક ડર્ગ સી. વિ.ધ.ભ. (૩) વિમલ. (૪) લિ. ભાદલા મથે પં. શ્રેમવિમલેન સર્વગાથા ૨૯૭[3] લોક સં. ૫૪૩ ગ્રંથમાન. ૫.ક્ર.૫થી ૧૪–૧૩, સી,સુ. દા.૨૪. (૫) સં.૫૦૪ ગા. ૩૯૬, પ્રત ૧૯મી સદીની, હીરરાજ લિ. ૫.સં.૧૧, જિ.ચા. પિ.૮૧ નં. ૨૦૪૧, (૬) ૫.સં.૧૧, વર્ધ. પિ.૨૫. [ડિટલેગભાઈ ૧૯ ભા,૨.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૦૯-૧૦, ભા.૩ પૃ.૯૯૨.] ૭ર૬ ક. મેઘરાજ (બ્રહ્મ) (દિ. સકલકીતિ–ભુવનકીર્તિ-જ્ઞાનભૂષણ
-વિજયકીતિ–શુભચંદ્ર-સુમતિકાતિ–ગુણકીતિશિ.) [ગુણકીર્તિશિષ્ય વસ્તુપાલ (નં.પ૯૯)ની ૨.સ.૧૬૫૪ની કૃતિ મળે છે.] (૧૬૧૩ ક) કેહલા બારસી અથવા શ્રાવણ દ્વાદશી રાસ લ.સં.
૧૭૫૪ પહેલાં આદિ
વીરજિનવર વીરજિનવર, પ્રણમું તલ પાય તીર્થકર ચઉવીશ, મુગતિ મુગતિ દાન દાતાર. તે પદપંકજ મનિ ધરી, સમરવી સારદા માય, શ્રી સકલકીરતિ જગિ જાનીયે, ગુરૂ ભુવનકરતિ ભવતાર, જ્ઞાનભૂષણ જ્ઞાર્નિ દીપતા, વીજયકીરતિ સુખકાર. ૨ મિથ્યા મેગલ મેડવા, ઉપને સિંહ સુજાણ શુભદ્ર તિવર જ, વાદિ મનાવ્યા આણુ. શ્રી સુમતિકીતિ જસ વિસ્તરે, વાણિય વાંછિતદાય, તસ પદ્ધિ પુછવી પ્રગટિયા, ગુણકરતિ સુભકાય. તેહ તણુ ગુણ મન ધરી, રાસ રચું સમાલ
શ્રાવણ દ્વાદસી ફલ વરણવું, સુણો સહુ બાલગોપાલ. પ અત -
બરફલિં સ્ત્રીલિંગ હણ, રાજ પુહો સાર તપજપસંયમ આચરી, સ્વગ પાયે અવતાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org