________________
સત્ત સદી
[૨૯]
નાભિ મહીપતિ સિરિતિલ, આદાસર અરિહંત મન વચનઇ કાયા કરી, પણુની શ્રી ભગવત. ચન સુધારસ વરસતી, સરસતી પ્રણમી પાય, કાલિદાસનઈં તઈં કાયઉ, મૂરષથી કવિરાય. હિતકારણ માતાપિતા, વલિ વિશેષ ગુરૂરાજ એ તીનેઇ પ્રણમું સદા, સારઇ વષ્ઠિત કાજ. શ્રી ગૌતમ ગણધર પ્રમુખ, નિજ તીર્થ સિણુગાર સેવકનઇ સાંનિધિ કરઇ, એ માટઉ ઉપકાર, દ્રવ્યભાવ નિદ્રા તજી, જિષ્ણુ જીતઉ પરમાદ, અગડદત્ત ગુણુ ગાવતાં, નાંષિ દીયઉ વિષવાદ. સાધુ તણા ગુણ ગાવતાં, રસના હાઇ પવિત્ર નવનિધિ રિધિસિધિ સૌપષ્ટ, કણકારિયા પુત્ર, ભારડ પ`ખીની પરઇ, જે વિચરઇ અણુગાર, અગડદત્ત રિષિની પર, લહિસ્યઇ સુખ અપાર. રસિક તણુ! મન રંજીયઈ, સુષુતાં એ સૌંખ ધ ચતુરાઈ વાધઇ અધિક, ટલઈ કરમનઉ બંધ. સાહસીક સિરિસેહરઉ, જસુ મેટા અવાત, એકમણા થઇ સાંભલઉ, અગડદત્તની વાત. અંત – સંવત સાલ કેંગણુાસી વચ્છરઇ ૨ શ્રી ભુજનયર મઝારિ જેઠ સુદિ પુનમ રલિયામણી રે દિનકર મોટા વાર
Jain Education International
લલિતકીતિ
For Private & Personal Use Only
૧
૨.
૩
૪
૫
૬
७
શ્રી ષરતરગચ્છનાયક દીપતા ૨ શ્રી જિતાજ સુરી.. ૧૨ ઇમ. તેહનઈ રાજઇ ઇણિ મુનિવર તણા રે ગુણ ગાયા આણુ ૬. ૧૩ મ. સકલ આચારજ માહિ દીપા રે કીતિરતન સૂરીશ, જેની સાષા ગછ માહિ ગહગહઈ રે પૂરઇ મનહુ જ ગીશ. ૧૪ ઈમ. હરષવિશાલા સુવાચક તેહનઈ રે પાટઇ ઉગ્યા ભાણુ, હર્ષધર્મ વાચક વિલ તસુ તણા રે સાધુમદિર ગુણુજાણુ. ૧૫ ઇમ. તેહતા સીસ ત્રિનયગુણઆગલે રે વિમલરગ મુનિ તાસ, લખધિલે લગણ વાચક તે સેાભતા રેતાસ સીસ ઉલાસ, ૧૬મિ. ઇમ લલિતકીરતિ કહેષ્ટ ભવિયણ સાંભલે રે સાધુ તણા ગુણ ગાઇ, રસના કીધપવિત્ર મઇ આપણી રેલખધિકલ્લાલ સુપસાય. ૧૭ ઇમ, સાંભલતાં ભણતાં ગુણુ સાધુના રે, રામરેામ સુખ થાય,
८
www.jainelibrary.org