________________
લલિતકીતિ
[૨૮] જૈન ગૂર્જર કવિએ ૩ તિલચંદ્રગણિ શિ. જ્ઞાનરાજેન લિ. ઝઝૂ નગરે. ૫.સં.૭–૧૭, વિ.ને, ભંનં.૪૬૦૪. (૨) વા. ચારિત્રચંદ્રજીગણિ શિ. સુમતિશીલ લિ. ઈશાલી મળે. પ.સં.૧૬-૧૪, વિ.ને.ભં. નં. ૪૬ ૦૫. (૩) સં.૧૭૩૫ અ.શુ.૩ જેસલમેર મયે રઘુનાથ લિ. ૫.સં.૮, દાન. પિ.૧૩ નં.૨૩૬. (૧૬૧૧) આરામભા ચોપાઈ ૨૭ ઢાળ ૨.સં.૧૯૮૭ જેઠ શુ.૯
બાહડમેરમાં આદિ – સકલ કલા ગુણ આગલા, આદીવાર અરિહંત,
નાભિરાય કુલસેહરૂ, પ્રણમ્ શ્રી ભગવંત. શાંતિનાથ જિન સાળમુ, બાવીસમુ જિણ નેમિ,
પાશ્વ વીર જિન વિમલ ગુણ, નમતાં લહીએ જેમ. અત – ઢાલ ૨૭ વંસી વજઈ વેણ એહની.
સંવત સોલહ સત્યાસીઈ હે. જેઠ માષ સુષવાસ ધ. ધવલી નુંમિ દીનઈ ભલઈ, હાં. દિ. કવિઉ પૂજાફલ પાસ. ધ. ૫ બાહડમેર નિત ગહગહઈ નિ. શ્રી સુમતિનાથ જિસરાઈ ધ. તસ પ્રસાદિ મઈ રચ્યું હતું એ. શ્રી સંઘનઈ સુષદાઈ ધ. ૬ શ્રી ષરતરગચ્છ રાજીઉ હાં ર. શ્રી જિનરાજ સૂરી વિજયમાન શ્રી પૂજ્ય શ્રી. એહ રચ્યું સુષકંદ. ધ. ૭ જિનભદ્રસૂરિ સાષા વડી શા. વાચક શ્રી નવરંગ ધ. તાસ સીસ વાચકવરૂ, શ્રી વિમલવિનય અતિચંગ. ધ. તાસ સીસ હરષિઈ ભણઈ હાં રાજસંઘ આણંદ ધ. એહ સંબંધ સોહામણું હાં શુ. વાસ્યમાન ચિરનંદ ધ. ૯ જે ગાવઈ ભાઈ ભલઈ, ભણિ જે ચિત સુહાઈ ધ. તિહાં ઘરિ સુખસંપતિ ઘણી, સં. દિનદિન અધિક દિષાઈ. ધ. ૧૦ (૧) ગ્રંથાગ પ૫૧, વિમલેન લિ. પ.સં.૧૬-૧૬, વી.પા.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૪૬-૪૭, ભા.૩ પૃ.૧૦૩૪-૩૫.] ૭૨૫. લલિતકીતિ (ખ. કીર્તિરન–હર્ષવિશાલ-હર્ષધર્મ– વિનય
રંગ-લબ્ધિકલ્લેલશિ.) - જિનરાજસૂરિના વારામાં. (૧૬૧૨) અગડદત્ત મુનિ રાસ ૩૯૬ કડી ૨.સં.૧૬૭૯ જેઠ શુ.૧૫
- રવિ ભુજમાં આદિ
દૂહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org