________________
સત્તરમી સદી [૨૭]
રાજસિંહ પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક રાસ સંગ્રહ ભા.૧.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૧૯-૨૧, ભા.૩ પૃ.૧૦૦૧–૦૩. આ કવિને નામે પહેલાં મૂકેલ “વિજયસેનસૂરિ નિર્વાણ સઝાય પછીથી વિદ્યાવિજયશિષ્ય ગુણવિજય (અહીં નં. ૬૧)ને નામે ફેરવેલ છે.] ૭૨૪. રાજસિહ (ખ. નયરંગ વાચક–વિમલવિનયશિ.) (૧૬૧૦) વિદ્યાવિલાસ રાસ અથવા વિનયચટ રાસ ર.સં.૧૬૭૯
વૈશાખ ચંપાવતીમાં આદિ- શ્રી જિનવર મુખવાસિની, પ્રણમું સરસતિ માય,
કવિયણ વયણ સમુચ્ચરઈ, તે સારદ સુપસાઈ. પ્રણમું ગૌતમ પ્રમુખ વલિ, ગણધર ગુણહ નિવાસ, સમરંતાં ગુણ જેહના, પૂગે સગલી આસ. વલિ પ્રણમું સહગુરૂચરણ, ન્યાનદીપ જિણ દીધ, અન્યાનતિમિર દૂરે ગાયા, સકલ મને રથ સીધ. દાનપુણ્યફલ ગાઇયઈ, દાને સિવસુખ જોઈ, દાને માને મહિપતી, દાને દેવ વસિ હેઈ. વિદ્યાવિલાસ નૃપ પામીયા, દાને સુખ સનમાન,
ચરિત કહું હિવ તેહને, સુણિજ્ય ભવિક સુજાન. અત – -
ઢોલ દાનધરમ ગુણ દાખીયે રે, વિદ્યાવિલાસ નરિંદ, ધરમગુણ ગાઇયે રે, ઈણ પરિ જે જિનધર્મ ધરે છે, તે લહે સુખઆણંદ. ધ. ૧ શ્રી ખરતરગચ્છે દિનમણુ એ, વિજયમાન ગછરાય, ધ. શ્રી જિનરાજસૂરિ રાજી એ, દરસણ દુરિત પલાય છે. ૨ સંવત સેલ ગુયાસીયાઈ, માસ વૈશાખ સુહાઈ, ધ. નયરિ ચંપાવતિ જાણીયે રે, સતીસર સુપસાય, ધ. ૩ વાચના ચારિજ જગિ જ રે, શ્રી નયગ જતીસ, ધ. વાચકવર ગુણ-આગેલ એ, શ્રી વિમલવિનય તસુ સીસ, ધ. ૪ તાસ સીસ રંગે કહી એ, રાજસિંહ આણંદ, ધ. વિદ્યાવિલાસ નૃપ ગાઈ એ, દાન અધિક સુખકંદ, ધ. ૫ એ સંધ સુહામણે એ, સુણત ભણત દુખ દૂરિ, ધ. મનવાંછિત સહિલા ફલે એ લહી સુખ ભરપૂર, ધ. ૬ (૧) મહે. પુણ્યકલસણિ શિ. ઉ. જયરંગગણિ શિ. વાચનાચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org