________________
ગુણવિજયગણિ [૨૬] જૈન ગૂર્જર કવિએ : ૩
–ઇતિ શ્રી કાશદેશાધીશ શ્રી જયચંદ્ર રાસ.
(૧) પ્રકા.ભં. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૯૪).] (૧૬૦૦) + કોચર વ્યવહારી રાસ ર.સં.૧૬૮૩(૭) આ વ.૮ ડીસામાં આદિ– પંડિત કનકવિજય તણ, પ્રેમિં પ્રણમી પાય,
કવિ ગુણવિજય કહઈ મુદા, મુઝનિ હરષ ન માય. ઊલટ અતિઘણે ઉપનઉ, સુણો સહુ નરનારિ, રાસ રચઉં કેચર તણુઉ, કરેણનઈ અધિકારી. વિશ્વાનંદી બ્રહ્મધૂ, કવિજન કેરી માય, બ્રહ્માણું વાગીસરી, નવરંગી નિરમાય. ચંદકિરણ પરિ ચાહીઈ, અદ્ભુત ઉજજલ અંગ, જાચઉ જેહનઈ હસ ભલ, વાહન વિમલ વિહંગ. તે સરસતિ સમરી કરી, સદગુરૂનઈ આધારિ, ગુણ ગાઉં કેચર તણું, કીધી જેણ અમારિ. તપગચ્છપતિ ગૌતમ અવતાર, સુમતિસાધુ શુભમતિદાતાર,
વાસન ગુણમણિ કેરઉં હાટ, નૃપતિ નમઈ ચઉપનમઇ પાટિ. ૬ અંત -
ધન્યાસી. શ્રી તપગચ્છનાયક ગુરૂશિરૂઆ, વિજયસેન ગણધાર રે, સા હકમાનંદન મનમોહન, મુનિજનનો આધાર રે. ૧૧૮ તાસ વિનય વિબુધકુલમંડન, કનકવિજય કવિરાય રે, જસ અભિધાનિ જગઈ શુભમતિ, દુર્મતિ દુરિત પલાઈ રે. ૧૧૯ તસ પદપંકજ-મધુકર સરિ, લહી સરસતિ સુપસાય રે, ઈમ ગુણવિજય સુકવિ મનહરષિ, કેચરના ગુણ ગાય રે. ૧૨૦ સંવત સેલ સિત્યાસી વરશે, ડીસાનયર મઝારિ રે, આસો વદિ નંમિ એ નિરૂપમ, કીધ9 રાસ ઉદાર રે. ૧૨૧ ભણિઈ ગણિઈ ભાવ ધરીનઈ, અતિ રૂડે એ રાસ રે, પાતકવૃંદ પુરાતન વિઘટઈ, પુણ્યપ્રકાસ રે.
૧૨૨ ઉત્તમ ગુણ ગાતો રંગિ, રસના પાવન થાય રે, શુભ ભાવન આવઈ મન માંહિ, વિઘન વિલય સવિ જાઈ રે, ૧૨૩ મંગલમાલા લછિ વિસાલા, લહઈ લીલાભોગ રે,
ઈષ્ટ મિલઈ વલી ફલઈ મનોરથ, સિદ્ધિ સકલ સંગ રે. ૧૨ (૧) પ્ર.કા.ભં. [લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૯૪).]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org