________________
[૨૨૫]
ગુણવિજયગણિ
૧૩
તેહ તણુઇ સીસ” નિરમલી, ગણિ ગુણુવિજઇ નિજ મનરલી, ચઉપઈ એહ રચી ચસાલ, સાંભલવા સરખી જ રસાલ. કછ વાગડ માંહિ અભિરામ, રવિ નવલખઉં રસાલું ગામ, તિહાં ચમાસ રહ્યા મનર`ગિ, આનંદ ઊલટ વાધ્યા અગિ. ૧૪ સવત સાલહ અચોતરઈ, સજ્જન સહૂકા આનંદ કરઇ, આસા મહિનુ અતિ સુખકાર, સુકલ થિ નાઁ સુર ગુરૂવાર. ચઉપેઇ રચવા માંડી તવી, તેરસનઇ દિતિ પૂરી હવી,
ભણુઈ ગઈ નઈં જે સાંભલઇ, તેહ તણાં મનવ છિત લઇ, ૧૬ (૧) ભ. વિજયસેન સૂરીશ્વર શિ. પ. કનકવિજયગણિ શિ. ગણિ સત્યવિજય શિ. ગણિ ઋદ્ધિવિજયગણ શિ. ૫. ભાવિજયગણિ લ. જયતાવાડા નગરે. સં.૧૭૪૦ ફા.સુદિ ૧૪ શુક્ર તપાગછે. ૫.સં.૧૮-૧૬, હાભ, દા.૮૩ ન.૧૧૩. (૨) સં.૧૬૯૭, ૫.સં.૧૭, જય. પે.૬૯. (૩) પ.સ.૧૫, અમ.
(૧૬૦૮) જયચંદ્ર(જયતચંદ્ર) રાસ ૨૭૬ કડી ૨.સ.૧૬૮૩(૭) આસે શુ.૯ ડીસામાં
આદિ –
દૂહા. બ્રહ્મસુતા ભલ ભગવતી, બ્રહ્માણી વિખ્યાત, કવિજનની જતની નમ, નિર્મલ જસ અવદાત. ઉતપતિ નૈષષકાચની, વિગતિ સયલ કહેસિ, નૃપ જયંતચંદ્રહ તણુ, સરસ પ્રબંધ રચેસિ. અંત – શ્રી તપગચ્છના રાજીએ, વિજયસેનસૂરિદ, વિજયદેવ સૂરીસર્, વિજયસિહ સુનિય. દાવિંદ નવિજય તણાં, પ્રણમી પદઅરવિંદ, ગણિ ગુણવિજય ણિ મુદ્દા, પામીયે પરમાનંદ. ગિરૂમ ગ્રંથ નિહાળતાં, દીધે જિમ સંબધ, રાસ રચ્યઉ એ રગરિ, મધુ રય બંધ. સંવત સાલ સિત્યાસીઈ, આસા મહી નઈ એહ, નવ દિવસે રચના કરી, ડીસઇ આંણી તેહ. નર હંસી હરના ધણી, સખલ દિને દીજેવુ, ભણ્ણા ગણ્ણા સહુ સાંભલેા, તાષ ધરીનઈ તેહ.
સત્તરમી સદી
૧૫
Jain Education International
For Private & Personal Use Only
૧
૩.
૨૭૨
૨૭૩
૨૭૪
૨૦૫
૨૭૬
www.jainelibrary.org