________________
કમસિંહ
[૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૩ અંત - સંવત સેલ ઉગણ્યાસીઈ બીજે માસ આષાઢ રે,
લેખ લિખે મેં પુનિમ દિવસિં ઋક્ષ ઉત્તરાષાઢ રે. ૫૮ સુ. વક્તા જનને મનરીઝવણું શ્રોતાને સુખકારી રે, વિરહીને મન દુખઓલ્ડવણું, લિખ્યો લેખ વિસ્તારી રે. ૬૦ સુ. અમરચંદ્ર કવિ ઈણ પરિ બોલે, નરનારી સુણે સાચો રે, વિરહ તણાં દુઃખ ટાળવા, લેખ અનેપમ વાંચે રે, સુગુણ ૬૧ સુ(૧) પ.સં.૨-૧૪, માં.ભં. [લીંહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૦૬-૦૮.] ૭૨૨, કર્મસિહ (ઉપકેશગરછ સિદ્ધસૂરિ–દેવકલેલ-પક્વસુંદર
ગણિ–દેવસુંદરગણિ–પુણ્યદેવશિ.) (૧૬૦૬) નર્મદાસુંદરી ચોપાઈ ૨.સં.૧૬૭૮ ચૈત્ર સુદ ૧૦ સેમ
દશાડામાં [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૦૯.] ૭ર૩. ગુણવિજયગણિ (ત. વિજયસેનસૂરિ–કનકવિશિ .) (૧૬૦૭) પ્રિયંકરનુપ ચાપાઈ (ઉવસગ્ગહર સ્તોત્ર વિષયે) ૨.સં.૧૬૮
આસે શુ.૪ ગુરુ શરૂ કરીને ૧૩ને દિને પૂરી કરી, નવલખામાં આદિ
દૂહા મહિમાનિધિ ગુજજરધણ, શ્રી સખેસ૨ પાસ, સરસતિ નિજ ગુરૂ મનિ ધરી, રચવું પ્રિયકર રાસ. ૧ સંવેગી-શિરમુગટ-મણિ, ભવજલ રાજ જિહાજ, વિજયવંત વસુધાતલિં, કનકવિજય કવિરાજ. કરયુગ જેડી પદકમલ, પ્રણમી પ્રેમઈ તાસ, શ્રી ઉવસગ્ગહરા તણે, મહિમા કરૂં પ્રકાસ. સજનનઈ સુખ પૂરવા, સાચે સુરતરૂકંદ, રૂપાઈ નંદન તણુઈ, નામિ નિતિ આનંદ. મઝ વિદ્યા દીધી ભલી, કિમ આરાધ્ય અંગિ,
કિમકિમ પામી સંપદા, તે સુણ સહુ ૨ગિ. અત –
ચઉપઈ શ્રી તપગપતિ અકલ અબીહ, વિજયસેન સૂરિસર સહ, તાસ ચરણુપંકજ કલહંસ કનકવિજય કેવિદ અવતંસ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org