________________
સત્તરમી સદી [૨૩]
અમ ચંદ્ર અકબર ભૂપતિ દેવતાં મ. ઉતાર્યા દ્વિજનાદ મ. ૨૭૦ તસ પદ્રિ પ્રભુ પ્રકટીઉ મ. શ્રી વિજયદેવ સૂરી મ. સંપ્રતિ તપગચ્છ સાગરે મ. ઉગે અભિનવ ચંદ મ. ૨૭૧ શ્રી સહજ કુશલ પંડિતવરૂ, કુશલ હુઈ જસ નામિ, કુલટા કામની પરિઈ ભમઈ, જસ કરતિ ઠામોઠામિ. ૨૭૨
ઢાલ-ગિરૂયા રે ગુણ. તાસ સીસ ગુરૂ ચિર જ, શ્રી સકલચંદ્ર ઉવઝાય, કવિકુલકમલ વિકાસવા, પ્રભુ પ્રકટય એ દિનરાય રે. તાસ. ૨૭૩ તાસ સીસ વાચવરૂ, શાંતિચંદ્ર ગુરૂ સીસ રે, સુરગુરૂની પરિ જિણિ વિદ્યા, રાખી જગમાં લીહ રે. ૨૭૪ રાય નારાયણ રાજસભાઈ, ઈડર નયર મઝારિ રે, વાદીભૂષણ દિગપટ જીતી, પાપે જયજયકાર રે. ૨૭૫ વડ તરૂઅર પરિ પુલવી પરગટ, જાણઈ સહુ સંસાર રે, સીસ પરંપર જેહની જાચી, શત શાખા વિસ્તાર. ૭૬ જબુદીપ ઉપાંગની, પ્રમેયરત્નમંજૂષા રે. વૃત્તી રચી રલીઆમણું, સકલશાસ્ત્રશિરભૂષા રે. તસ પદપંકજસેવા રસીઉ, ભમર તણી પરિ ભાઈ, અમરચંદ્ર કવિ ઈમ આનંદિ, કુલદવજ રાસ પ્રકાસઈ. ૭૮ સંવત વસુ મુનિ રસ શશી, મધુ માસિ, સિત પક્ષ રે, પૂર્ણિમા તિથી રવિવારઈ, તુહે જોઈ લે દક્ષ રે. ૭૯ શ્રી ગુણવિજયગણિ કવિજન કેરે, આગ્રહ અધિકો જાણી રે, રાસ રમે મઈ સાતલપુરમાં, મનમાં આનંદ આણે રે. ૨૮૦ (૧) ઇતિ શ્રી કુલજ રાસ લિ. સકલ પં. નિત્યવિજયગણિ શિ. પં. અમરવિજયગણિભિઃ સં.૧૭૬૮ વર્ષ વ.શુ.૧૦. પ.સં.૧૨-૧૭, ગ્રથમાન ૨૮૦, લીં.ભં. દા.૨૫ નં.૩૩. (૧૬o૫) સીતાવિરહ [અથવા રામસીતાલેખ ૬૧ કડી ૨.સં.૧૬૭૯
બીજે આષાઢ સુદ ૧૫ આદિ– સ્વસ્તિ શ્રી લંકાપુરી, જિહાં છે વર આરામ,
રામ લિખે સીતા પ્રતિ, વિરલ લેખ અભિરામ. નામાંકિત વલી મુદ્રિકા, આપે હનુમંત સાથિ, લેખ સહિત તું આપજે, જનકસુતાને હાથિ.
99
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org