SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ અમરચંદ્ર [૨૨૨] જૈન ગૂર્જર કવિએ : ૩ ઇતિહાસ’ (ફકરા ૮૯૧) તથા ‘યુગપ્રધાન જિનયંદ્રસૂરિ' (પૃ.૨૦૮)માં નાંધાયેલ છે. લવધી પારસનાથ સ્તવન' ને લેાંધી પાર્શ્વનાથ છંદ' એમ બે નામથી એક જ કૃતિ નોંધાયેલી હતી તે અહીં સુધારી લીધું છે. ગૌતમપૃચ્છા સ્ત.'ના રચનાસવતા મેળ બરાબર બેસતા નથી.] ૭૨૧, અમરચંદ્ર (ત. સહજકુશલ-સકલચંદ્ર-શાંતિચ'દ્રશિ.) સહજકુશલે ‘સિદ્ધાંત ક્રૂડી-સિદ્ધાંતશ્રુત ૢ ડિકા' નામે સારા ગ્રંથ જૈન અંગ-ઉપાંગ આદિનાં પ્રમાણો ટાંકી ભાષાગદ્યમાં રચેલ છે અને તેમાં તેમણે પોતાના ગુરુ તરીકે કુશલમાણિકનું નામ આપ્યું છે. ગુવિજય માટે જુઓ નં.૭૨૩, (૧૬૦૪) કુલધ્વજકુમાર રાસ ૨૮૦ કડી ૨.સ.૧૬૭૮ માધ સુદ ૧૫ વિ સાંતલપુરમાં આદિ-જિત શારદ ગુરૂપય નમી, અને છડી વિકથા વાત, શ્રી શ્રી કુલવજ ભૂપના, પભણીસ વર અદાવત. ભાવ ભવજલ જે તર્યાં, પામ્યા શિવપુરઠામ, તિણિ કારણિ ભાવદ્ય કરી, કરયેા સહુ પુણ્યકામ. ઢાલ મનમેાહનજી. અત - Jain Education International ૨૬૩ ૨૬૪ શ્રી જિન વીરપર પરા, મન મેાહનમે રે, અનુક્રમે હુએ ગણુધાર, મન. સરીસર જગચંદ હુઆ મ. મહિમાનિધિ અનગાર. વરસ ખાર આંખિલ કરી મ. તપા ઇતિ ખિરૂદ સુલ૬ મ. સંવત માર પશ્યાસિÛ મ. એ વૃત્તાંત પ્રસિદ્ધ મ. અનુક્રમ તપગણુરાજીએ મ. હેવિમલ સૂરીરાય મ. તસ પટ્ટિ* ગુરૂ દીપતા મ. ગિ જસ મહિમા સવાય મ. ૨૬૫ સવત પન્દર ખ્યાસીઇ મ. કીધે! ક્રિયાÆાર મ. દુરગતિ પડતા લેકને મ. સમઝાવે સુવિચાર મ આનવિસલ સૂરીસરે મ. ત્રિભુવન સૂર સમાન મ. તસ પટ્ટે ગુરૂ ગાજતા મ. સૂરિસર વિજયદાન મ તાસ પટાધર પરગડે! મ. હીરવિજયસૂરી હીર્ મ. અકબર નરવર ખૂઝન્યા મ. વાણીસુધા રસખીર મ તસ પદ્માંખરદિનમણી મ. શ્રી વિજયસેનસૂરીસ મ. વિદ્યાએ સુરગુરૂ જીસ્યા મ, જગિ જસ અધિક જંગીસ મ. ૨૬૯ મન સ્યાદ્વાદ થાપી કરી મ. પામ્યા જિણે' જસવાદ મ. For Private & Personal Use Only ૧ ૨૬ ૨ ૨૬૭ ૨૬૮ www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy