________________
સત્તરમી સદી
[૨૨૧]
શ્રીસાર પાઠક
મોટો તપ રોહિણિ તણે એ, તેના ગુણ ગાઉ,
જિમ સુખસહગ સંપદા એ, મનવંછિત પાઉ. અંત
કલસ. ઈમ ગગન દેય મુનિ ચંદ્ર વરસિ, મહિમા ગુરૂમુખ સાંભલી, વાસુપૂજ્ય અમને થયા સૂપ્રસન, ચિત્તની ચિંતા ટલી, ઈણ પરિ રોહિણિ તપ આરાધઈ, જે ભવિયણ મનનિ રલી,
શ્રીસાર જિનગુણ ગાવતાં હિ સકલ મન આસ્થા ફલી. ૨૭ (૧) લ. જબુસરે પં. દિપવિજયેન. ૫.સં.૨-૧૭. [સં. ૨] (૨) (૨) સં.૧૮૪૨ ચૈત્ર સુદિ ૭ બુધ શ્રી સુરતિ બંદિરે લિખિત પ્રમોદ સાગર શ્રાવિકા વજીબાઈ પઠનાર્થ. ૫.સં.૩-૧૩, જે.એ.ઈ.ભ. [મપુગૂહસૂચી, હજીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૨૬, ૫૯૫). (૧૬૦૨) ગૌતમ પૃચ્છાનું સ્ત, ૩૩ કડી [૨.સં.૧૬૯૨?]. આદિ– પ્રભુ પ્રણમું રે પાસ જિણેસર થંભણે એ દેશી. પ્રભુ પ્રણમું રે પરમેસર ત્રિભુવનતિ,
સુખદાય રે સાસણનાયક ગુણતિલો, મુખ દીઠ રે મીઠે લાગે તાંહરે,
તિણ મિલવા રે ઉમાહ્યો મન માંહરે. અત –
કલશ. ઈમ વીર જિનવર તણે આગે, પ્રથમ ગણધર અટકલી, ચાલીસ ને વલિ આઠ ઉપર પ્રશ્ન પૂછવા મન રેલી, નિધિ ૨ કલા યુગ ચંદ્ર વરસે, આદિજન પારણ દિને,
શ્રીસાર પાઠક તેહ વખાણે, સાંભલે સાચે મને. (૧) પ.સં.૨-૧૫, આ.ક.મં. (૧૬૦૩) જિન પ્રતિમા સ્થાપન સ્ત, ૨૭ કડી આદિ- સમકિતદષ્ટિ જિનપ્રતિમાસેવા, ન કરે વાદવિવાદને ભાઈ,
જિનપૂજક પંચમ ગુણ ઠાણે, નવી પૂજે તે મિથ્યાતી રે ભાઈ. સ. ૧ અંત - હંસ તણી પરે કરે પરિખ્યા, મ કરો કૂડા વાદ રે ભાઈ,
કહે શ્રીસાર ધરો સમતારસ, સુગુરૂ તણે સુપરસાય રે ભાઈ. સ. ૨૭ (૧) લિ. ૧૯૧૨ આસો સુ.૧૩. ૫.સં.૨૩-૧૧, આ.ક.મં.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૩૪–૪૧ તથા ૬૦૩, ભા.૩ પૃ.૧૦૨૯૩૨. “ગુણસ્થાનક્રમારેહ બાલા.”ને ૨.સં.૧૬ ૭૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત
૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org