________________
શ્રીસાર પાઠક
[૨૨] જૈન ગૂર્જર કવિઓ: ૩ શ્રી રત્નહર્ષ સુસીસ રંગે ઈમ કહે શ્રીસાર એ. ૭૧ (૧) લિ.૧૮૨૧ માગ.વ.૧૧ સોમ. ૪. થિરપાલા. આર્યા માહુ વાચનાથ* નાગોરી લુકૅગ છે અકબરાબાદ મળે. ૫.સં.૩–૧૪, ચા. (૨) પ.સં.૫-૧૨, માં.ભં. (૩) પ.સં.૩-૧૬, મારી પાસે. [જેહાપ્રોસ્ટા, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૬૦, ૨૮૭, ૪૩૫, પ૨૦, પ૪૩, ૬૨૮).]
પ્રકાશિતઃ ૧. જે.પ્ર. પૃ.૩૯૩-૯૯. [૨. અભયરત્નસાર વગેરે.) (૧૫૯૯) દશ શ્રાવક ગીત [અથવા સઝાય] કડી ૧૪ આદિ- પહિ પડી પ્રણમું દશે શ્રાવક જેમ પાતક જાઈ રે........ અંત – સાતમઈ અંગઈ ઉપદિસ્યઉ એ, કહઈ મુનિ શ્રીસાર રે.
(૧-૨) આની એકએક પાનાવાળી બે પ્રત મારી પાસે. [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૪).]. (૧૬૦૦) [+] ફલોધી પાર્શ્વનાથ સ્ત, અથવા ઈદ ૨૨ કડી આદિ – પરતાપ પૂરણ પ્રણમીયઈ, અરિગંજણ અરિહંત,
સાચઉ સાહિબ તું સહી, ભયભંજણ ભગવત. વામાનંદન વંદીયાં, દઉલતિનઉ દાતાર,
કીડીથી કુંજર કરી, સેવક નઈ સાધાર. (આ પછી એક દુહા ને પછી ભુજંગી છંદમાં છે.) અત –
ઈચ્છા પૂરો આજ, સુપરિ સેવક સાધાર૩, જિણવર પાસ જિર્ણોદ, સદા હું સેવક થારઉં, કલ્પવૃક્ષથી અધિક, કૃપા મો ઉપરિ કી જઈ, શ્રી અસસેન સુતજ, ઘણી મુઝ દઉલતિ દીજઈ, રતનહર્ષ સુપસાઉલઈ, શ્રી સાર એમ જ ઉચ્ચાઈ,
ફલધરાય મોટો ધણી, સેવકનઈ સાનિધિ કર. ૨૧ (૧) પં. સિદ્ધિવિલાસગણિ લિખત. પ.સં.૧-૧૫, મારી પાસે. (૨) લ.સં.૧૭૮૭, શ્રા.વ.૧૦ ભૌ મે. પ.સં.૨–૧૦, ના.ભં. [મુપુગેહસૂચી.]
[પ્રકાશિતઃ ૧. જૈન સત્યપ્રકાશ વ.૧૧ અં..] (૧૬૦૨) વાસુપૂજ્ય રોહિણું સ્ત. ૨૭ કડી .સં.૧૭૦૨ આદિ- સાસણ દેવિ સામણિ એ, મૂઝ સાનિધ કીજે,
ભૂલો અક્ષર ભાતિ ભણી એ, સમઝાવી દિજે.
કલસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org