________________
સત્તરમી સદી
[૧૯]
શ્રીસાર પાઠક પ.સં.૮, કૃપા. પિ.૪૮ નં.૮૮૫. (૩) પં. મેહા લિ. પ.સં.૪-૧૭, વડા ચૌટા ઉ. પિ.૧૯. [મુપુગૃહસૂચી. (૧૫૯૭) આદિનાથ સ્ત, ઢાલ ૩૧ [2] ગા.૫૧ સેત્રાવઉમાં આદિ– પ્રભુ પ્રણમું રે પ્રહ સમે પ્રથમ જિસરૂ,
બાદીસરે રે આદિકરણ અસરૂ. તુઝ દરસણ રે પુણ્ય જોગિ પામ્યઉ સહી, તિણ આયઉ રે તુઝ સરણઈ દૂ ગહગહી. ગહગહી આયે સરણ તોરઈ ચિત્ત મોરઈ તૂ વચ્ચે, પેખતાં મૂરતિ સકલ સૂરતિ હીય િહરષઈ ઉલ્લ. તૂ જગજીવન જગત્રપીહર જગદ્ગગુરૂ મોટો ધણી, તિણ અમિ વદીતી આપવીતી વાત ભાખું તુણ્ડ ભણી. ૧.
વસ્તુ, આજ વૂઠઉ આજ વૂઠઉ અમિયમઈ મેલ, ચિંતામણિ કરિયલ ચઢયક કલ્પવૃક્ષ ઘર માંહિ ફલિય, મુહ માંગ્યા પાસા ઢલ્યા આદિનાથ મુઝ આપ મિલિયઉં, રેગ રોગ સંકટ ટલ્યાં, દિનદિન અધિક આણંદ, ઉલ્યા મને રથ મન તણું, તૂઠા આદિ જિર્ણોદ. ઈમ આદિ જિણવર અધિક દીપઈ, સહર સેત્રાવઈ સદા, શ્રી રત્નસાર પસાર થાયઈ, મેમસાખઈ સંપદા, શ્રી રતનહરષ મુર્ણિદ વાચક, સસ ઉલટ આદરી,
શ્રીસાર પભણઈ સ્વામિ આ૫૩, બધિબીજ કૃપા કરી. ૫૧ (૧) લ.સં.૧૭૩૬, ચોપડે, ૫.ક્ર.૧૭થી ૨૬, જશ, સં. જુઓ ઉદયરાજકૃત ગુણબાવની (નં.૧૫૭૧). (૧૫૬૮) + ઉપદેશ સત્તરી અથવા જીવઉત્પત્તિની સઝાય અથવા
તંદુલયાલી સૂત્ર સ [અથવા ગર્ભાવાસ અથવા વૈરાગ્ય સ] આદિ- ઉત્પત્તિ જોજે આપણું મન માંહિ વિમાસ ગર્ભાવસિં જીવડો વસિયે નવ માસ.
૧ ઉત્પત્તિ. અંત -
કલશ. એહ જૈન ધર્મ વિચાર સાંભલી લીયે સંયમભાર એ વલિ સહની પરે સદા પાલઈ નિયમ નિરતિચાર એ સંસારના સુષ સકલ ભેગવિ તે લહઈ ભવપાર એ
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org