________________
શ્રીસાર પાઠક
[૧૬] જૈન ગૂર્જર કવિઓ: ૩ જિનહંસ લિ. પ.સં.૧૩, અભય. નં.૨૮૭૮. (૨૦) પ.સં.૧૫, અભય. નં.૨૨૫૮. (૨૧) સં.૧૭૫૭ પિ.વ.૭ કનકનિધાન શિ. ક્ષમાસુંદર શિ. નેતસી લિ. મરોટ મધે ચાતુર્માસ. પ.સં.૧૧, અભય. નં.૩૩૦૫. (૨૨) પ.સં.૧૫-૧૧, આ.ક.મં. (૨૩) પ.સં.૧૨-૧૩, આ.કા.ભં. (૨૪) શુદ્ધ અક્ષરની પ્રત, પ.સં.૭-૧૮, ભાવ.ભં. (૨૫) પ.સં.૧૮-૯, ભાવ, ભં. (૨૬) સં.૧૮૫૨ જેષ્ટ વદિ ૧૧ દિને લિ. ૫. અખિચંદ. ૫.સં.૧૦૧૫, ધે.ભં. (૨૭) સં.૧૯૨૨ લિ. પં. ગુણસમ વાલેચર મ. પ. સં.૧૯-૧૧, બે.ભં. (૨૮) વિ.ધ.ભં. (૨૯) સં.૧૮૦૩ માગશર વદ ૧૧, પ્રે..સં. (૩૦) લિ. શ્રી ૧૦૮ શ્રી પુરૈ મલકચંદજી, તતસતીષ પુજ્ય શ્રી હાસીંઘજી, તીષ લિષતં અમોલકચંદ કાત્યાયની મદ્ધિ સહેર મેડતા સૌથી કોસ દેય, સંવત ૧૮૪૩ માસ અસૂદ વદી ૬ વાર બુધવારિ કિસ્નેપક્ષે લિષતં કે ઠારી કુસાલેચંદજી નાન્હા રાસદ્ધિ. અશુદ્ધ પ્રત, ૫.સં.૧૮૧૧, અનંત. ભં. [આલિસ્ટઈ ભા.૨, જૈહાપ્રોસ્ટા, મુપુગૃહસૂચી, લીહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૨, પ૯૨, ૧૯૫)] (૧૫૫) મોતી કપાસિયા સંબંધ સંવાદ ૨.સં.૧૬૮૯ ફલેધીમાં આદિ
દૂહા. સુંદર રૂપ સોહામણો, આદિસર અરિહંત, પરતા પૂરણ પ્રણમી, ભયભંજણ ભગવંત. જિવર ચોવીસે નમી, સમરું સરસતિ માય, એહ પ્રબંધ માંડયો સરસ, શ્રી સહગુરૂ પસાય. આદિનાથ આણંદ ચું, હથિણઉર મઝારિ વિચરઈ જિનવર ગોચરી, ન લહે સુદ્ધ આહાર. પાએ લાગી પદમણી, મતીયડે ભરિ થાલ મોતી શું કરે નિમંછણા, લોક સહુ સુવિસાલ. મોતી ગરવ્યઉ મહીયલઈ, હું મેટ સંસાર
મે સમવડિ કેઈ નહી, હું સગલઈ સિરદાર. અંત – ઢાલ ૮ રાગ ધન્યાશ્રી. ધન્ય ધન્ય આઈ કુમરવર સેજની. દેશી.
સંપ હુએ મોતી કપાસીયે, મિલીયા મહેમાહિં વાદ એ ભગવંતે ભાજીઓ, ચતુર નરા ચિત્ત ચાહિ. સં૫. ૧૦૧ કપાસીયાને મોતી મળપતિ, પાઈ લાગે આય તું ગિરુઓ ભાઈ ભારી ખમ, ખમજે મુજ અન્યાય. સં૫. ૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org