________________
સત્તરમી સદી
[૨૫]. શ્રીસાર પાઠક પ્રથમ અધ્યયને ભાષા એહવા, વીર જિર્ણોદ વિચાર. ૨૪૮ ધ. જિમજિમ ચરિત સુણજૈ એહવા, તિમતિમ મન થિર થાય, થિવ મન રાજ્યાં લાભ હવે ઘણે, પાતક પૂરિ પલાય. ૨૪૯ ધ. પહકારણું બયરી અતિ દીપતી, શ્રાવક ચતુરસુજાણ, આદીસર જિનવર સુપસાઉલે, રાજપ્રજાકલ્યાણ. ૨૫૦ ધ. સંવત દિશી સિદ્ધિ રસ સસિ ૧૬૮૪ તિર્ણ પુરીમઈ કીધી
ચઉમાસિક એ સંબંધ કયૌર લિયામણઉ સુણતાં થાઈ ઉલ્લાસ. ૨૫૧ ધ. રત્નહરષ વાચક ગુરૂ માહર૩, હેમદન સુખકાર,
હેમકરતિ ગુરૂ બંધવને કહે, પણ મુનિ શ્રીસારિ. ૨૫ ધ. ઇતિ શ્રી આણંદસંધિ સમાપ્ત.
(૧) ૫.સં.૪૧, ૫.ક્ર.૯થી ૧૯, (પ્રથમના ૯ પત્રમાં સમયસુંદરકૃત પ્રિયમેલક તીર્થ પ્રબંધે સિંહલસિંહ પ્રબંધ છે અને છેલ્લા ૧૦થી ૪૧માં ધર્મવર્ધનકૃત સુરસુંદરી ચોપાઈ છે) અનંત. ભે૨. (૨) પ્રત ૧૭મી સદીની, પ.સં.૯, જિ.ચા. પો.૮૧ નં.૨૦૨૨. (૩) સં.૧૭૧૬ કા.શુ.૧૩ કુશલસેમ લિ. પ.સં.૭, જિ.ચા. પો.૭૯ નં.૧૮૫૯. (૪) સં.૧૮૫૦ ફા.શુ.૭, ૫.સં. ૧૦, જિ.ચા. પ.૮૦ નં. ૧૯૯૭. (૫) પ્રત ૧૭મી સદીની, ૫.સં.૧૩, જિ.ચા. પ.૮૦ નં.૧૯૯૮. (૬) સં.૧૭૧૮ પિ.વ.૨ વાકાનેરે સમયનિધાનેન લિ. ૫.સં.૧૦, ચતુ. પ.૮. (૭) ૫.સં.૧૪, જય. પિ.૬ ૬. (૮). પ.સં.૨૧, કૃપા. પિ.૪૪ નં.૭૭૭, (૯) લેબડી મધે લિ. પ.સં.૧૧-૧૫, મ.જે.વિ. નં.૪૮૯. (૧૦) સં.૧૮૫૦ ફા.શુ.૩ ભોમે લિ. પં. ક્ષાંતરંગ પં. યુક્તજયજી ચતુર્માસક પાલીનગરે કૃત્વા આનંદસંધિ પઠન હેત. પ.સં.૧૧-૧૩, અનંત. ભં. ૨. (૧૧) ભાં.ઈ. સન ૧૮૯૨-૫ નં.૬૨૪. (૧૨) લ. રતનવિમલન. ૫.સં.૨૫-૯, મ. સુરત પ.૧૨૬. (૧૩) ૫.સં. ૭–૧૭, વ.રા. (૧૪) પ.સં.૧૪-૧૩, રે.એ.સે. બી.ડી.૧૦૭ નં.૧૮૬૯. (૧૫) પ..૧૫૫થી ૧૬૯, ચોપડે, મુક્તિ. નં.૨૪૩૨. (૧૬) સં.૧૮૩૫ શાકે ૧૬૯૭, ૫.સં.૧૪-૧૧, ગુ. (૧૭) લિ. પ્રેમવિજયેન મેદ(નિ)પુર મયે સં.૧૮૪૦ ભા.વ.૫ દીતવારે. ૫.સં.૧૪, અમર, ભં. સિનેર. (૧૮) વા. ધરમકીર્તિ શિ. પં. મહિમાસારેણ લિ. પ.સં.૯, અભય. નં.૨૬૯. (૧૯) સં.૧૭૫૬ ફીશુ.૧ શુક્ર વિક્રમપુરે કીર્ણિરત્નસૂરિ શાખામાં વા. ચંદ્રકીતિ શિ. સુમતિરંગ શિ. વા. સુખલાભ શિ. પં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org