SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસાર પાઠક અ`ત – સાહઇ શહર સદા સેત્રાવ, મર માંહિ મલ્હાય, સંવત સાલ ઈકચાસી વરસ, એહ પ્રબંધ અણુાયઉ રી. ७ આસાઢા વદ તેરસ દિવસઈ, સુરગુરૂ વાર કહાયઉ, શ્રી ગુચ્છનાયક ગુણ ગાવતાં, મેહ પિણું સાલઉ આયઉ રી. ૮ રત્નહષ વાચક મન માહઇ, પ્રેમવ'શ દીપાયઉ, હેમકીર્ત્તિ મુનિવર મનહરષઇ, એહ પ્રબંધ કહાયઉ રી, શ્રી જિનરાજસૂરિ ગુરૂ સુરતરૂ, મઇ નિજ ચિત્તિ બસાયઉ, મુનિ શ્રીસાર સાહિબ સુખદાઇ, મનવાંછિત ફલ પાયઉ રી. ૧૦ (૧) લિ. ફાલૂ ગ્રામે શ્રાવિકા ધારાં પદ્મનાથ ૫.૪.૨થી ૯, પ્રત ૧૭મી સદીની, સારા અક્ષરમાં, દાન. પે.૧૩. પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ.૧૫૦થી ૧૭૧. (૧૫૯૪) આનંદ શ્રાવક સધિ ૧૫ ઢાળ ૨૫ર કડી ર.સં.૧૬૮૪(૮) [૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૩ પુષ્કરણી નગરીમાં આદિ- વૃદ્ધમાન જિનવર ચરણુ, નમતાં નનિધિ હાઇ, સંધિ કરૂં આણુદની, સાંભલિયેા સહુ કેાઈ. અત - ઢાલ ૧૫ આશ્રવ કારણુ એ ગિ જાણીયઈ—એહની. ધનધન સુધી શ્રાવક એહુવા, નામૈ નવનિધિ થઇ, સૈ મુષિ વીર વષાણ્ય જેહને, પ્રણમૈ સુરનરપાય. નિરતા બારહ વ્રત પરિપાલીયા, ન લગાયા અતિચાર, ભલી પરે વિધિ સુ શ્રાવક તણી, પ્રતિમા વહી ઇગ્યાર. ૨૪૨ ૧. દાનસીલ તપ જપ નૈ ભાવના, કીધા ધરમ અનેક, ઈશુ પિર માનવભવ સફલ કિૌ, અહનિસિ ચિત્ત વિવેક. ૨૪૩ ધ માસ તણી કીધી સ ́લેષા, સમરે જિનવર-નામ, સાઠ ભગત' છેદ્યા અણુસÎ, સૂધે મન પરિણામ. પાપડાંમ આલેાઇ ડિમી, કાલ માસ કરિકાલ, સૌધરઐ દેવલાકઇ સાસતા, સુર અપચ્છર સુવિશાલ. ૨૪૫ ધ વિમાન થકી અતિ દીપત, કૂણુ અં ઇસાળુ, આણુંદ ગાથાપતિ હિવ ઊપન, તિ અરૂણાભવિમાન, ૨૪૬ ધ, પલ્યાપમ ચિહ્નૈ: આઉષૌ, સુષ ભાગવે અપાર, મહાવિદેહ તિહાંથી સીઝિસ્ય, કરિÖ એક અવતાર. ૨૪૭ ધસાંભલિ જથ્યૂ સેહમ ઈમ કહૈ, સાતમ અંગ મઝાર, Jain Education International For Private & Personal Use Only ૨૪૧ ૧. ૨૪૪ ૧. www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy