SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૧૭] શ્રીસાર પાઠક તુમ કરી નિ સોભા છે માહરી, મુજ કરી તાહરી સભા બાંધી મૂઠી લાખ સવા લહે, ધર્મ તણે છે લેભ, સં૫. ૧૦૩ ધર્મભાઈ હિરેં તું છે માહરે, આપ અવિહડ પ્રીતિ, ઈણિ ભવિ તે સ્પં હું વિરચીસ નહીં, માને મુજ પરતીત. સં૫. ૧૦૪ કપાસીઓ મોતી ઈણિ પરિ મલ્યા સયણ તણે સબંધ. સંવત સેલ. નવ્યાસીઈ, કીધો એહ પ્રબંધ. સંપ. ૧૦૫ શ્રી ફલવધપુર નગર સેહામણો, જિહાં શ્રાવક સુવિસાલ, ન્યાયવંત ચિહું ખખિ નિરમાલાં, જીવદયાપ્રતિપાલ. સં૫. ૧૦૬ શ્રી મેમસાખા વાચક દીપતા, રતનહરખ મુનિરાય, નામ લીધાં સુખ સંપજે, તિણિ સહગુરૂ સુપસાય. સં૫. ૧૦૭ એ સંબંધ સરસ સેહામણ, કીધૂ મુનિ શ્રીસાર, સુણતાં ખ્યાલ સને ઉપજે, ચતુર નરાં ચમત્કાર. સં૫. ૧૦૮ (૧) પ.સં.૬-૧૩, ક.મુ. (૨) ૫.સં.૪, પૃ.૨.સં. (૩) સં.૧૭૩૩ પિસ વદિ ૧૩ દિને શ્રી સિણધરી ગ્રામ પં. શ્રી ઉદયહષ ગણિવરાણું શિ. મતિવિમલેન લિ. ૫.સં.૩-૧૫. [ભ. ? (૪) પ.સં.૪–૧૩, મુક્તિ. નં.૨૩૪૮. (૫) સં.૧૭૧૬ પ.શુ.૧૩, જિ.ચા. પિ.૮૩ નં.૨૨૧૫. (૬) સં.૧૯૧૨, ૫.સં.૮, ક્ષમા. નં.૨૯૪. (૭) ભાં.ઈ. સન ૧૮૭૭-૮ નં.૪૦. (૮) ૫.સં.૨, અભય. નં.ર૭૦. (૯) વિદ્યા. [મુપુગૃહસૂચી.] (૧૫૮૬) સારબાવની [અથવા કવિતબાવની] ૫૬ કડી .સં.૧૯૮૯ આસો શુદિ ૧૦ પાલીમાં પ્રાસ્તાવિક કવિતાનું આ કાવ્ય મારવાડી ગુજરાતી (પ્રાચીન ગુજરાતીનું એક રૂ૫) ભાષામાં છે. કાવ્યમાં દરેક ટૂંકમાં આઘાક્ષર કક્કાને અનુક્રમે લઈને એક-એક કવિતા રચ્યું છે. કવિનું અંતિમ લક્ષ્યબિંદુ ભક્તિ અને “ભગવંત” છે. મ. બ. આદિ- કાર અપાર પાર તસુ કોઈ ન લખ્ખીય, સબૂકખર સિરતાજ મંત્ર ધુરિ કવિયણ ગભય, અર્ધચંદ આકારિ ઉવરિ મીડલ જસુ સેહઈ, જે સેવઈ ચિત લાઇ તિકે તિહુઅણુ મન મોહઈ, સાધિક સિદ્ધ જોગી જતી, જાસુ ધ્યાન અહનિસિ કરઈ, કવિ સાર કહઈ કાર જપિ, કાંઈ સયણ ભલે ફિરઈ. ૧ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy