________________
સત્તરમી સદી
[૨૯]
લાવણ્યકતિ (૧) પ.સં.૯, તેમાં ૩ પત્ર, જે.એ.ઈ.મં. નં.૧૧૫૩. (૧૫૮૫) મદદરી રાવણ સંવાદ [૨.સં. ૧૬૧૨ ? મધુ માસ સુદ ૩
રવિવારસેનાપુરમાં અંત – મહાસેન વદના હિમકર હરિ, વિક્રમગૃપ સંવત્સરિ
જેમ મધુ નામિ માસ કહિજઈ, તેથી ગુહ મુહ માસ લહિજઈ. ૯૩ તિથિ સંખ્યા ત્રિક વર્ગિ જાણે, યમીજનક વલિ બાર વખાણે, શિતિ પક્ષિ ઉડુ યામક લહયે, સિદ્ધિયે ગતે માટઈ કહયે. ૮૪ 8ષભદેવ કરઈ અનુભાવિં, શ્રી સેનાપુર નગરિ આવિ છંદ ર મઈ એણઈ ટાણઈ, ચતુર હોઈ તે તતખિણ જાણઈ. ૯૫
+બુધ ૧૩ હીરવિજય સૂરીસર કેરો, ધર્મવિજય બુધ શિષ્ય ભલે. તસ શિશુ સુધનહર્ષ ઈમ કહવઈ, ધર્મ થકી સુખસંપદ હવઈ. ૯૬ ઇતિ શ્રી મદદરી રાવણ સંવાદ સંપૂર્ણ
(૧) પ્રકા.ભં. પાછળથી માર્જિનમાં સુધારી મૂકેલ છે. કવિએ પોતે જ સુધારેલું લાગે છે. [બુધ” શબ્દ સુધારાને છે પણ શાને માટે તે સ્પષ્ટ થતું નથી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૧૨-૧૩ તથા પૃ.૫૦૪-૦૬, ભા.૩ પૃ. ૯૯૦-૯૨. ત્યાં આ કવિ અને “તીર્થમાલા' બે વાર અલગ કકૃતિ તરીકે સેંધાયેલ છે. રાવણ મંદોદરી સંવાદને રચનાસંવત મહાસેનવદન=૬, હિમકર, હરિ=૧૨, ૧૪ એમ ઘટાવી શકાય તેમ લાગે છે.] ૭૧૬ લાવણ્યકીતિ (ખ. ક્ષેમ શાખા ગુણરંગ-જ્ઞાનવિશાલશિ.) (૧૫૮૬) રામકૃષ્ણ ચોપાઈ [અથવા રાસ] ૬ ખંડ ૬૮ ઢાળ ૧૨૦૦
- કડી ૨.સં.૧૬૭૭ વૈશુ.૫ વિક્રમપુર (વિકાનેર)માં આદિ--
જગત આદેકર જગતગુરૂ, આદિસર અરિહંત વિઘન હરો સેવક તણ, ભયભંજણુ ભગવંત. સંતિકરણ સાહિબ સધર, સલમા જિનવર સંત સેવક ઉપર હીત કરી, આપ ભૂધિ અનંત. પણમીએ પરમાણુંદ કરી, જિનવર નેમિ નિણંદ, બ્રહ્મચારી સિરસેહરે, પરતિખ સુરતરૂકંદ.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org