________________
ધનહુષ-સુધનહ
[૨૮] જૈન ગૂજર કવિઓ: ૩
ઢાલ વલી રાગ ધન્યાસી
શ્રી વિજયદાન સૂરિદ પટ્ટોધર, સૂરિ ગુરૂ હીવિજયાભિધાના, નગર ગ ધારથી જેડ તેડાવિઆ, સાહિ શ્રી અફબરિ’દત્તમાના. ૧ ધર્મનું તત્ત્વ પૂછ્યું સવે તે કહ્યું, સાહ કુ`રા અરિ ધર્મધીરિ', અતિ વિશેષિ” પ્રકાસી કૃપા તિહાં ગુરિં, તેહ મનમાં ધરી ભૂપ વીરિ પવ પન્નૂસણુિં દિવસ દ્વાદશ લિંગ, કુણું કુણુ જીવન વધ ન કરેવા, ઇયાં ફુરમાન કરિ સુગુરૂનઇ અપ્પિમ, નહિં કૃપા વિણિ કિસિ જન્મ તરેવા. ૩ શ્રી દ્વાદશ ક્રેાશનું જે સદા જલ ભર્યું", નામ ડાબર સરી જાણુ દરિએ, શ્રી હુમાઉસુતઇ વિલ લખી અપ્પિમ, જલે પ્રક્ષેપ૪ ન મીન
કરિ. ૪ માત નાથી-તનુંજ જગત-આનંદકર, જે સકલ જન ઉદ્યોતકારી. તાસ શિશુ ધર્મવિજયાભિધા યુધવરા, જે સદા વિમલતર ધર્મધારી. ૫ શ્રી. તાસ પ૬ યુગ્મઅભેજ મધુકર સમા, તાસ શિશુ વિધ ધનહ
ભાષઇ.
પચ એ શ્રી જિનાધીશ સંસ્કૃતિ થકી, પ્રગટ હુઅ પુણ્ય રસસુધા ચાખઇ. ૬
(૧) ૫.સ.૪–૧૦, હા.ભ'. દા,૮૨ ન.૧૨૭, (૧૫૮૪) દેવકુરૂક્ષેત્ર વિચાર સ્ત. આદિ –
દૂહા
આગમ વિ તુઝથી હુઆ, વલી એ વેદપુરાણ, દેખાવઈ વિ અ↑ તું સહસકિરણ જિમ ભાણું. જિનવર વિમલ મુખાંપુજિ', દીસઈ તાહરા વાસ, વિષ્ણુ બ્રહ્મ શકર નમઈ, સુરનર તાહરા દાસ. તું સરસતિ અવધારજે, હું છું સયાઅયાણુ, જ મુઝ મુખથી નીકલઈ, ત` સવિ કરે પ્રમાણુ. અંત – હીરવિજયસૂરિશિષ્ય સેાહાકર, ધર્મવિજય બુધ ચંદ, શિષ્ય તેહના ઈણિ પરિ જ પઈ, ધમ થકી આણું રેઋદ્ધિ વૃદ્ધિ ધનહ મહેાદય, શિવપદ હેાવઈ ધર્મિ જનમત સકલ સમીહિત પૂગઈ, વલિ સુખ હાઈ ધર્મિ ૨.
Jain Education International
For Private & Personal Use Only
૨
3
www.jainelibrary.org