________________
સત્તરમી સદી
[૨૭]. ધનહર્ષ–સુધનહર્ષ સંવત ૧૭૧૮ વર્ષે આષાઢ વદિ ૮ રવિ દિને શ્રી બાઈ નાથબાઈ પઠનાર્થ*. ૫.સં.–૧૦, જે.એ.ઈ.ભં. નં.૧૧૫૩. (૧૫૮૩) તીર્થમાલા .સં.૧૬૮૧(૨) બહુલે માસ સુદ ૫ રવિ ઉનામાં આદિ
આર્યા નત્વા શ્રી વિદ્યાગુરૂ રમ્યશ્રી વિજયસેનસૂરદાન, શ્રી ધર્મવિજયબુધાન ગુરૂન ગુરૂ નિધિયામાકાનું. શ્રી હંસરાજયાનાયિકા પુસ્તકાંકિતાગ્રકરાન, પ્રણિપત્ય વિશ્વજનની વીચ વાગર્થાધિકરીમ. શ્રી ઉન્નતપુર વસુધારમણ હૃદયાગ્રહાર સંકાશાન, પંચાપિ જિનવરેન ક્રમેણ સેવાદિકાન તે. એ જિન તિણિ વાસવિ ગુણ્યા, જસ બહુ બુદ્ધિવિલાસ,
હું પણિ એ જિન સંતવું, ચિત્તિ થાયા ઉ૯લાસ. અંત –
ઢાલ રાગ ધન્યાસી શ્રી ઉનતપુર સુંદર રે જિહાં હાર્યા પંચ પ્રાસાદ રે, ભાગ્ય પ્રગટ થયો મારો રે, ચિત્તિ થયો આહાદ રે. ૧ ને મીશ્વર સંભવ જિન રે પાસ અમીઝર જેહ રે, દેવ કષભ જિન શાંતિછ રે મૂલનાયક જિહાં એહ રે. ૨ ઈશાંવક વસુ વલિ કહુ રે, દર્શન માહવારિ રે, એ સંવત્સર માં કહ્યો રે, પંડિત તું મનિ ધારિ રે. ૩ પક્ષ વિસદ બાહુલ તણે રે, વાર અરૂણ ઉમૂલ રે, સાયકમિત તિથિ જાણુ રે, જ્ઞાન તણું જે મૂલ રે. ઈણિ સંવત્સરિ ઈણિ તિથિ રે, ઈણિ વારિ ઈણિ માસિ શ્રી ઉન્નતપુર નગરમાં રે, આવી બહુ ઉલાસિ રે. જેસિંગજી પટ્ટધરૂ રે, શ્રી વિજયદેવ સૂરિ રે, તેહ તણઈ સુપસાઉલઈ રે, સ્તવિઆ પંચ જિણિંદ રે. ૬ પંયાનુત્તર સુખ દઈ રે, એ વલિ પંચમ નાણું રે, પૂજ્યા દિઈ ગતિ પાંચમી રે, એ પંચઈ જિણ ભાણ રે. ૭ એ ભણતા સવિ સુખ મિલે રે, વલિ હાઈ મંગલમાલ રે, લક્ષ્મી નવનિધિ પામી રે, હેવઈ બુદ્ધિ વિશાલ રે. (ઉનત) પુર સંધાગ્રહિ રે, સ્તવન કિઆ મતિ ચંગ રે, સુધનહર્ષ પંડિત કહઈ રે, ભણત સુણત ઈ રંગ રે. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org