________________
ધનહર્ષ–સુધનહર્ષ [૨૦] જૈન ગૂર્જર કવિએઃ૩
શ્રી જિન ચકવીસઈ પ્રણમીનઈ, વલિ પ્રણમી ગુરૂપાઈ રે, બ્રહ્માણનઈ કરીઅ વીનતી, મુઝનઈ તૂસ માઈ રે. ૧ જબૂદીપ વિચાર લિખેર્યું, કિંપિ જાણવા કામિ રે,
યથા પ્રકા વીર જિર્ણિદિ, પૂઈ ગૌતમસ્વામિ રે. જ. ૨ અંત – સંવત સાલ સતરઈએ, સંક્રાંતિ મકરિ રવિ સંચરઈ એ,
પિસ બહુલ રવિ તેરસિ એ, બલિ દશ વાજી મૂર્લિ વસિ એ. ૭ હાઈ વૃદ્ધિ જિહથી સદા એ, તે યોગ વૃદ્ધિ નામ તદા એ, લિપે જ બુધવ તણો એ, ભવિ એ વિચાર ભાવિ ભણે એ. ૮
જે હેઈ શાસ્ત્રવિરૂદ્ધ એ, પંડિત તે કરો શુદ્ધ એ, વિનતડી અવધારો એ, વલિ એ સ્તવન વિસ્તાર રે. ૯ સાહ હીરજી ભણવા ભણિ એ, વિલિ જ્ઞાનવૃદ્ધિ જણ ઘણી એ, જેડીઉ ક્ષેત્રવિચાર એ, ધાયે કઠિ જિમ હાર એ. ૧૦ વિઘ દૂરિ ભાઈ સદા એ, વલિ એ ભણતાં સુખસંપદા એ,
બહુ પ્રગટઈ પુણ્યને વૃંદ એ, વિલિ એ ભણતાં આણંદ એ. ૧૧ અ‘ત -
ઢાળ ૧૩ ધન્યાસી રાગ. હીરજી હીરલ હીરજી હીર, હીરજી હીરલે મુકુટ કેરો શ્રી તપાગચ્છ તે મુકુટ સમ જાણઈ, ઝગમગઈ જે તેજિ ભલેરે.
–હીરજી હીરલે એ. ૧ માત નાથી ઉઅરખાણિથી ઉપને, શ્રી વિજયદાનસૂરિ હાથિ આયે, શુદ્ધ જાણુ મુકુટ મણિ તે થાપિઉ, તે ભણી મુકુટ તે બહુ સુહા. હીર શ્રી હમાસુત નૃપકબરે, તણિ જસ કીર્તિ જિન શ્રવણિ
નિસુણ, દર્શનાર્થ સમકારિતો ય ગુરૂ, નિજ સમિપે ભવાંધિતરણી. હી. ૩. ધર્મઉપદેશ ગુરૂમુખ થકી સાંભલી, પાપકી વાસના બહુત ટારી, પર્વ પજુસણ સકલ નિજ દેસમાં, તિણિ પિ જીવહિંસા નિવારી.
તેહ ગુરૂ હીરના શિષ્ય સહાકરા, ધર્મવિજયાભિધા વિબુધચંદા તાસ શિશુ ઈમ કહઈ ક્ષેત્ર સુવિચાર એ, ભાવિ ભણતાં સુદ્ધન
હર્ષવૃંદા. ભણતલાં સુણલા પુણ્યવંદા–હીરજી. ૫ (૧) પ.સં.૫, પ્ર.કા.ભં. (૨) પંડિત શ્રી ધનડર્ષગણિભિઃ કૃતં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org