________________
સત્તરમી સદી
[૨૫] ધનહર્ષ–સુધનહર્ષ ૧૭-૧૭, વિ.કે.ભં. નં.૪૫પર. (૧૮) સં.૧૭૪૫ ક..૭ લ. ગણિ મહિમાવિજય વાચનાથે ધનેરા મધે કા.વ.૭ શુકે. ૫.સં.૨૫-૧૫,. વડા ચૌટા ઉ. પ.૧૫. (૧૯) બાહડમેરૂ મધ્યે પં. સમયનંદનેન લિ. સં. ૧૭૩૬ આસું શુ.૧૩ ભોમે. પ.સં.૧૩, અભય. નં.૩૭૧૦. (૨૦) ઇતિ. શ્રી અંજના સુંદરીની ચુપઇ સંપૂર્ણ અશુદ્ધ, ૫.સં.૩૮-૧૧, આ.ક.મં. (૨૧) ઉદયપુર ભં, (૨૨) માણેક. ભં. (૨૩) ઇતિશ્રી અંજનાસુંદરી પવનંજયકુમાર સંબંધે પૂર્વભવવર્ણન માતલપુરે સમગમન પવનંજયગુહાગમન અંજનાસુંદરીદર્શનાય વિલાપકરણય ઋષભદત્તશુદ્ધિકરણાય ઋષભમાતુલ પુરે સમાગમન અંજનામિલન પુનઃ પવનંજયઅંજનામિલન પુનઃ સાધુસમીપ દીક્ષા ગ્રહણય સુરલોકગમનાધિકારવને નામ તૃતીયખંડ સંપૂર્ણ પંડિત શ્રી ૫ શ્રી અમૃતવિજયગણિશિષ્ય મુનિ દેવવિજય પઠનાથ. ૫.સં.૧૨–૧૪, લી.ભં. (૨૪) પ્રથમ ખંડે ઢાલ ૪ ગાથા ૧૮૨ દ્વિતીય ખંડે ઢાલ ૭ ગાથા ૨૦૭ તૃતીયખંડ ગાથા ૨૪૩ ઢાલ ૮ સવ ઢાલ ૨૨ ગાથા સર્વ ૬૩૨ ગ્રંથાગ્રંથ લોક સંખ્યા ૯૦૫ સ.૧૭૫૩ વષે મા. સુદિ ૮ દિને સંપૂર્ણ કીધો. શ્રી સેહગ્રામ મધ્યે દેરવાં. લિ. ગણિ કેસરવિજયેન. પ.સં.૧૭-૧૮, લીં. ભં. (૨૫) ગ્રંથાઝ ૯૩૯, રાજસુંદર લખીકૃતા, ૧૭૦૦ની આસપાસ, મ.બ. (૨૬) પ.સં.૨૭-૧૨, મોટા અને સારા અક્ષર, કર્તાનું નામ ઉડાડી દીધું છે, મારી પાસે. (૨૭) પ.સં.૨૨, ગ્રંથમાન ૬૦૦, લી.ભં. દા.૨૫ નં.૩૧. [આલિસ્ટમાં ભા.૨, કેટલોગગુરા, મુપુગૃહસૂચી, હેજેજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૪૪, ૫૫૮ – પૂર્ણ. સાગરને નામે).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧પૃ. ૫૩૦-૩૩, ભા.૩ પૃ.૧૦૨૭– ૨૮. “અંજનાસુંદરી રાસની કર્તાનામ પુણ્યભુવનવાળી પ્રશસ્તિ ઉતારેલી તે વસ્તુતઃ અન્ય પુણ્યભુવન નામના કવિની અલગ કૃતિ જ છે અને એ નામે એ જ પ્રત નેંધાયેલી પણ છે. જુઓ પુણ્યભુવન હવે પછી નં.૭૩૯.] ૭૧૫. ધનહર્ષ–સુધનહર્ષ (ત. હીરવિજયસૂરિ–ધર્મવિજયશિ.
[આ કવિની અધૂરી નેધ ભૂલથી આ અગાઉ ભાર પૃ.૨૯૨ પર થઈ ગઈ છે. હવે અહીં આખી નોંધ આપવામાં આવે છે.] (૧૫૮૨) જ ખૂઢીપ વિચાર સ્ત. ૧૩ ઢાળ ૨.સં.૧૬૭૭ મકરસંક્રાંતિ
પિસ વદ ૧૩ રવિ આદિ
હાલ આસાફરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org