________________
પુણ્યસાગર
[૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૩ સંવત રૂદ્ર બાવીસ સમઈ હુઈ સુખકાર. તે ગછ દીસઈ દીપ, નયર સા૨ મઝારી, વીર જિસરનું તિહાં, તીરથ પ્રગટ ઉદાર. તાસુ પાટી અનુક્રમઈ હુયા, શ્રી લકીસાગરસૂરી, વિનરાજ કરમસાગર, વાચક દે નુરા. તાસુ સીસ પુણ્યસાગર, વાચક પભણઈ એમ, અંજનાસુંદરી ચુપઇ, પૂરણુ વધતાં પ્રેમ, સંવત સેલ નેવ્યાસીઈ, શ્રાવણ માસ રસાલ,
સુદી તીથિ પંચમી નીરમલા, ઋદ્ધિવૃદ્ધિ મંગલ માલ. ૯ (૧) સં.૧૭૦૮ પ્રથમ વિ.વ.૬ સોમે પત્તન મળે જેસી દેવજી સૂત હરજ લિ. ૫.સં.૨૫-૧૫, મે.સુરત પ.૧૨૪. (૨) સં.૧૭૧૬ કાશુ. સીરાહી મળે મુનિ અમૃતસાગર લિ. પ.સં.૯-૨૮, મ.જે.વિ. નં.૪૩૭. (૩) ગ્રં.૯૦૫ સં.૧૭ર૭ કા.શુ.૧૪ સોમે ૫.સં.૧૮-૧૬, જિનદત્ત. મુંબઈ પ.૧૦ નં.૯. (૪) ગા.૬૩૨ ગ્ર.૯૫૦ સં.૧૭૩૩ કા.શુ.૨ રવિ વાલોડ ગ્રામતઃ પં. કલ્યાણસાગર શિ. મુ. નિત્યસાગર લિ. પ.સં.૨૪૧૬, મે. સુરત પ.૧ર૪. (૫) સં.૧૭૩૭ મા.વ.૬ નવ્યનગરે ચૌમાસી જિનચંદ્રસૂરિ રાજયે કીર્તિરત્ન શાખા હીરરાજ-ઉદયહર્ષ—ક્તિવિશાલ લિ. પ.સં.૧૫, જય. પ.૬૬. (૭) ગા.૬૩૩ સં.૧૭૭૬ આસો વ.૧૪ બુધે મુ. વિજેસાગર લિ. શાભરાઈ ગામે મુ. કનકહષગણિ શિ. દેવચંદ પઠનાથે. ૫.સં.૨૭-૧૩, મ.જે.વિ. નં.૪૯૦. (૬) સં.૧૭૬૬ ચિ.વ.૫ વાણારસ માલ્હાજી શિ. માનસિંહ શિ. જીવણ લિ. પ.સં.૨૦, જય. પિ.૬ ૭. (૮) સં.૧૭૮૩ માગશર શુ.૩ બુધે પાડલપુરે ચતુર્માસીકૃતા. ૫.સં. ૨૨-૧૭, પ્રથમનાં ૧૦ પત્ર નથી, અનંત, સં.૨, (૯) સં.૧૭૯૩ વિ.વ.૯ બૃહસ્પતિવાસરે પં. ગગવિજયગણિ શિ. પં. માણિક્યવિજયગણિ લ. મણુંદ ગ્રામે. પ.સં.૨૭–૧૫, જશ. સં. (૧૦) સં.૧૭૯૪ કા.શુ.૧૫ મેડતા નગરે. ૫.સં.૩૬–૧૩, મો.સેં.લા. (૧૧) પ.સં.૨૪-૧૩, મુક્તિ. નં.૨૪૫૦. (૧૨) સીવાણુ ગ્રામે સુવિધિ પ્રસાદાત લબ્ધિસાગર લિ. ૫.સં.૨૨, અભય. પિ.૧૩ નં.૧૩૪. (૧૩) પ.સં.૨૦-૧૬, જૂની સુવાચ્ય પ્રત, પાદરા નં.૧૫. (૧૪) પ.સં.૧૭-૧૬, પાદરા નં.૧૬. (૧૫) ૫ સં. ૩૧-૧૪, ખેડા ભં૩. (૧૬) પ.સં.૨૬-૧૫, ર.એસ. બી.ડી.૧૯૧. (૧૭) સં.૧૭૬૩ કી.વ.૧ શનિ પંરૂપવિજય શિ. કૃષ્ણવિજય લ. પ.સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org