SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૨૩] પુણસાગર નામ જપતાં પ્રહ સમઈ, આપે રિદ્ધિ છે. તિણો સખર સંબંધ છ0, મીઠે સાકર દ્રાક્ષ, રસ લે ભવીયણ તુહે, ભાષે કવીઅણ ભાષ. કિમ તિણ સુધે મન કરી, કીધે સીલયતન, સવે રસ લે ભવિયણ તુમહે, સાંભલવા સુવચન. ૧૧. અંત - ૮મી ઢાલ ફાગની. (આહ) અંજના કેરીય ચુપઈ, પુરણ કીધી એહ, જે નર ભણસાઈ ભાવ સિલે, મંગલ લહઈસ્થિ તેહ. (આહ) સતીયાનિ સિરિ અંજના, વખાણિયે કવિરાય, સાંભલતાં મન ઉલસઈ, હીયડ હર્ષ ન માય. ષટ દરશનના ગ્રંથમિઈ, અંજના કેરી વાત, પવનસુત હનુમંતરાય, પ્રકટ ઘણું અવદાત. (આ) ગુણયશતા સુવખાણિયઈ, જાસુ વદઈ સંસાર, આપ નામ સંઈ જ લહઈ, જે હાઈ મૂઢ ગમાર. (આહા) જન માંહિ ઠામિઠામિ, દીસઈ એ અધિકાર, પણિ પરમારથ જુજીઆ, નામ તણું નિરધાર, (આહ) શલતરંગીણ ગ્રંથથી, એ રચી સંકેત, કાઈક કવીમતી કેલવી, તિનકા યુછઈ હેત. (આહ) દુષણ મત કાઢજ, ગ્રહો કવિ ગુણરંગ, સોભિઈ તો મઈ આણીઉ, લાગઈ સરસ સુચંગ. શ્રી મુનિસુવ્રતસામિરઈ, વારઈ હુઈ વાત, પ્યાર વહિ જિણ વરચીઆ, (પા. વાચે જગબહુ વહી ગયા) કુણું જાણુઈ અવદાત. શ્રી વડગછગુરૂ ગાઈઈ, શાંતિસૂરિ ગણધાર, ચકેસરી પદ્માવતી, ભગતિ કરઈ વારવાર. ભંગ, છેવટ્ટણ (ભગવઅટણ) ભાષીયુ, પૂલીકેટ સંકેત, કુટુંબ શ્રીમાલી સાતસઈ, ઊગાર્યો ગુણ હેત. ભેજ ચુરાસી રાજમઈ, જીત્યા વાદ વિશાલ, શાસન જિન સોભાવીઉ, વાદી બિરૂદ વિતા. તિરું ગ૭ પીપલ થાપીઉ, આઠ શાષા વિસ્તાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy