SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ કલા , પુયસાગર [૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૩ દુષમા કાલિ આલંબન, ભયભંજન ભગવંત. અત – સાધૂ તણું ગુણ ગાવત મુઝનિ જે પરમાનંદ સાર તે મુઝ જણિ જીવે અનિ વલી કિએગ નાણુ પાર નિઃ કારણ જગબંધૂ મિ ગાયા, મુનિ મુનિ સેલ સુશરદ મુખશે ધનગછિ વદિ પ્રભસેવક, મંગલકારણું વરદ. ૫૯ (૧) ૫.સં.૬-૭, વિ.ધ.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૦૩. “પ્રભસેવક એટલે પ્રભના સેવક(શિષ્ય) કે પ્રભુ એ જ સેવક ૭૧૪. પુયસાગર (પીપલગચ્છ લમીસાગરસૂરિ-વિનયરાજ ને કર્મસાગરશિ.) (૧૫૮૦) નયપ્રકાશ રાસ ૨.સં.૧૬૭૭ (૧૫૮૧) અંજનાસુંદરી રાસ ૩ ખંડ ૨૨ ઢાળ ૬૩૨ કડી ૨.સં. ૧૬૮૯ શ્રાવણ શુ.૫. આદિ – ગૌતમ ગણધર પ્રમુખ, એકાદશ અભિરામ, મનવાંછિત સુખ સંપજઈ, નિત સમરતાં નામ. પ્રથમ ઉદ્યમઈ મંડીઉ, મતિ દીસઈડતિમંદુ, તિણ કારણિ પહિલા નમું, શ્રી ગણધર સુખકંદ. સરસતિ પદપંકજ સદા, પૂજુ બે કર જોડિ, કવણુ કથા ઉદ્યમ ઘણે, માત ! મ આણે ખોડિ. સેવકનિ સાનિધ કરી, દે અવિરલ વાણિ, જિમ વેગે સિદ્ધિ સઢઈ, કાઈ મા રાખિસ કાણિ. વલિ પ્રણમું સદગુરૂ વડા, જેણથી થઉ સનાથ, પાપપડલ પાંછાં કર્યા, સૂત્ર શાસ્ત્ર દે હાથ. જગ માંહિ મોટોછઈ, સહગુરૂને ઉપગાર, જણિનઈ માનિ નહી, સાચા તેહ ગમાર. મનસુધિ સહુ પમી કરી, કરસુ સતી વખાણ, સુણો એકમના થઈ, જિમ હેઈ જન્મપ્રમાણ. પવનજઈ રાજા તણી, અંજનાસુંદરી નારિ, તાસુ કથા સુણતાં થકા, હાસ્યઈ અ૮૫ સંસાર. સતિશિરોમણિ અંજના, શીલવિભૂષણ દેહ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy