SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ લાવણ્યકતિ [૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૩ વીશમે મહિમાની લે, પરતિખ સાહિબ પાસ, મન ધરૂ તિમ ધ્યાન ચૂં, સેવક પૂર આસ. પરઉપગારી પરહિત, પરમ પુરૂષ પવીત્ત વીસમા વર્ધમાન જિન, દેલતી ઘો માવીત. મોટા જનનાં ચરિત મુખિ, ભણતાં ભવતરૂભંગ એ વાતની સૂણિ કરી, જાગે મુઝ મનિ રંગ. મેટા જનને ચરિત જલિ, પાપરહિત હે ગાત, ભણતાં ભવતરૂ રસ ફરસથી, થાઈ સોવન ધાત. મોટાના ગુણ ગાવતાં, બદ્દલા તર્યા તરંત, તીર્થકર નિણ હેતૂથી, તીર્થ જહાર કરંત. અત ઢાલ નવમી. અઈસઉરે અઈમાઉ મુનિવર ગાઇયઈ. ભાવ ધરીનઈ ગુણ ગરૂઆ તણા, ગાઈજઈ સસનેહ, ઉત્તમ સંગઈ ઉત્તમ ફલ હુવઈ, વાત કહઈ સવિ એહ. ૫૩ તિણિ કારણિ તપસમકિતનઈ વિષઈ, રામ અનઈ ગોવિંદ, ચરિતઈ યારલ મૂલ જનમ થકી, યુણિયઈ સોહગકંદ. ૫૪ રાજઈ સૂરનસિંહ નરિદ નઈ વિકમ પુરિ ગહગાહ; સંવત સોલહ સય સતહત્તરઈ, સુદિ પંચમિ વઈસાહ. ૫૫ (પા. ભુવનકીરત બંધવ સંગમ સદા, દિનદિન સુજસ અખંડ. ૨૯ સેમસામી પરંપરા સાહતા, વડવખતિ સિરતાજ યુગપ્રધાન શ્રી જિનરાજ સૂરીસરૂ, વિજયમાન તસુ રાજા સહજ થાપ્યા આચારિજપણું, શી જિનસાગરસૂરિ, તાસ તણે જુવરાજ સહામણું, વધતે અધિક પડૂર) મસાષિ જાણતા જગત્રમઈ, વાચક શ્રી ગુણરંગ. તાસુ સસ વાચક ગુરૂ ચિર જયઉ જ્ઞાનવિલાસ અભંગ. પદ તાસુ સીસ લવલેસઈ ઉપસિઈ, લાવણ્યકીરતિ એમ ભણતાં ગુણતાં સાંભળતાં છતાં, થાયઈ અવિચલ એમ. પ૭ મુસલસુગુરૂ સુપસાયઈ નવમી, ઢાલ ધન્યાસી રેગિ, લાવયકરતિ પભણઈ વાચતાં અધિક વધઈ સોભાગ. ૫૮ ચતુર ચિત્તરંજન એ દાષીયઈ ઈમ લઈ છ8ઈ પંડ; (પા. એસવંસ બિરૂદિ વખાણુઈ, દિનદિન તે પ્રતિપાલ, રાગી દેવ ગુરૂ જિનધર્મના, ભણસાલી ભુલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy