SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ લમ્બિરના [૧૯] જૈન ગૂર્જર કવિએ હા.ભં. દા.૪૫ નં.૩. (૭) લ.સં.૧૭૮૯, પ.સં.૧૪૫, હા.ભં. દા.૪૫ નં.૭. (૮) ગ્રં.પપપર, પ.સં.૧૪૮, હા.ભં. દા.૩૦ નં.૧૬. (૯) ગ્રં. પર૧૨, સં.૧૮૭૯, પ.સં.૧૪૦, પ્ર.કા.ભં. દા.૧૦૨ નં.૧૦૦૮. (૧૦) ગ્રં.પપ૦૦, લ.સં.૧૯૪૩, ૫.સં.૧૬૮, લી.ભં. દા.૨૦. (૧૧) પ.સં.૧૪૫, ચં.ભં. (૧૨) ગ્રંથારા પપપર, ૫.સં.૧૪૮, ચં.ભં. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસુચિ. ભા.૧ (પૃ.૩૫૦)]. [પ્રકાશિતઃ ૧. જૈન કથા રત્નકોશ ભા.૩.] (૧૫૬૯) સંગ્રામસુર કથા (સમ્યકત્વ ઉપર) ૨.સં.૧૬૭૮ (વસે મુનિ રસ શશિ) સુરતમાં (૧) સં.૧૬૭૮ પ.સુ.૨ બુધે સૂર્ય પુરે દેવચંદગણિ પડનાર્થ. ૫. સં.૪, જય. પિ.૬૮. . [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬૦૨, ભા.૩ પૃ.૯૮૯ તથા ૧૬ ૦૫] ૭૦૫. લધિરત્ન (ખ. ધર્મમેરુશિ.). (૧૫૭૦) શીલ ફાગ [અથવા શીલવિષયે કૃષ્ણકમિણી પાઈ] ૨.સં.૧૬૭૬ ફા. નવહરમાં (૧) પ.સં.૪ રામલાલ સં. વિકા. [જેહાપ્રોસ્ટ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯૭૫. ત્યાં કર્તાનામ લબ્ધિરાજ દર્શાવાયું છે, પરંતુ જૈહાપ્રોસ્ટામાં ઉદ્ધત અંતભાગમાં લબ્ધિરત્ન નામ છે, જે અધિકૃત જણાય છે.] ૭૦૬. ઉદયરાજ (ખ. ભાવહર્ષ–ભદ્રસારને શ્રાવક શિષ્ય) (૧૫૭૧) ગુણ બાવની ર.સં.૧૬૭૬ વૈ.શુ.૧૫ બબેરામાં આદિ- કારાય નમો અલખ અવતાર અપરંપાર, ગહિન ગુહિર ગંભીર પ્રણવ અખર પરમેસર. ત્રિહ દેવ ત્રિકાલ ત્રિહ અક્ષર ધામય પંચભૂત પરમેષ્ટિ પંચઈદ્રી પરાજય ધુરિ મંત્ર યંત્ર ધંકારિ ધુરિ, સિધ સાધક ભાષતિ સહ, ભદ્રસાર પયંપઈ ગુર સંમત ઉદેપુત્ર ઓંકાર કહિ. ૧ અંત - શિવ શિવ કિધા કિસ્યું, જોત જ નહી કામ ક્રોધ છલ, કાતિ કહનામાં કિસ્યું, જે નહી મન માંઝિ નિરમલ. જટા વધાર્યા કિસ્ર. જામ પાખંડ ન ઇંડયઉ, મસ્તક મૂક્યાં કિસ્ર, મન જે માંહિ ન મંડયઉં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy