SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯૭] લૂગડે કિસ મેલે છીયે, જો મન માહિ મલેા રહઇ, ઘરબાર તજ્યાં સીધઉ કિસ', અણુમૂઝાં ઉદ્ય કહઇ. ખરા નામ ગુરરાજ, ખરા મત એક ખરતર, ખરા ધમ્મ નિરારા, ખરઉ પાખંડ ખરઉ કર, ખરી વાત સહુ થાપ, ખરષ્ટ આચાર રહીજૈ, ખરી જોગ સાધના, ખરઉ કહીયઉ સહુ કિજઇ, સદગુરૂ ભાવહરષચી, આંણુ દાંણુ સિર પરિ ધર', જાજાલ અવર ઉર્જાઈરાજ કહિ, શ્રી ભદ્રસાર સમરણ કરઇ. ૫૪ અચલ સમુદ્ર ધ્રૂ અચલ, અયલ મહિં મેરૂ સમગ્ગલ, અચલ સૂર શશિ અચલ, અચલ સૂરમ પૃથવીતલ, અચલ દીહ નઈં રાતિ, અચલ દગપાલ દશે હી, અચલ ગયણ આકાશ, અચલ ધન માર સનેહી, ગિર આઠ અચલ બ્રહ્મા વિશન, ઈસ અયલ ાં લિંગ ઇલા, ઉજ્જૈ॰રાજ અચલ તાં ભાવની, ગુણુ પ્રકાશ ચઢતી કલા. રસ સુનિ ષટ સિસ (શશ) સમઇ, કરી બાવની પૂરી, વઇસાખી પૂર્ણિમા વશત રિતિ તાઇ સનૂરી, ૫૫ સત્તરમી સદી Jain Education International ઉદયરાજ ખભેરઈ આવીયા કાજ રતનજી રણુ મેાડઇ, લાંખાણી લેાડીયે તથિ થંભાયા ઘેાડઇ, ઉદઇરાજ તેથિ ગુણુભાવની સ`પૂરણ કીધી તરઇ, ચહથાણુરાં નૃપ રોાયનિંગર, વસા વાશિ જગનાથરઇ. પ કહઈ જિકે ખાવની, લહઇ સે રિદ્ધિ નવે નિદ્ધિ, શુષ્ક જિકે ખાવની, તિયાં પરગાસ કરઇ બુદ્ધિ, લિખઇ જિકે બાવની, તિકે સુખ સપતિ પામઇ, ભગુ જિંકે બાવની, તિઅે અનમ્યાં ગ્રહ નાંમઇ, એકાષ્ટ કવિત કંઇ હુવઇ, તિ મનિષ પંડિત લાઇ, ઉજ્જૈ’રાજ સંપૂરણ મુખે કરઇ, તિા અનેક વાતાં કહઈ. ૫૭ (૧) લ. પં, મહિમાણિકષ મુનિના સં.૧૭૩૬ પા.વ.૩ સૂર્યપુર મધ્યે. સુશ્રાવક સાહ માંણિકજી હાંસજીકસ્ય વાચના. ચાપડા, ૫.ક્ર. ૧થી ૧૭, જશ. સ. (૨) સ.૧૮૧૨ માધ વ.૯ પૂગલ મધ્યે વા. ભુવનવિશાલગણુ લિ. પ.સં.૫, અભય, નં.૨૪૪૯. (૩) ૫.સ.૫-૧૫, કુશલ. પેા.૪૫. For Private & Personal Use Only ૫૩ www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy