SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૯૫] લક્ષમીપ્રભ (૧) પ.સં.૧, નાહટા. સં. [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૪૯૭-૫૦૧, ભા.૩ પૃ.૯૮૦-૮૪. કયવના રાસ’ના ઉદ્દધૃત ભાગમાં રચના સંવતને નિર્દેશ નથી. રચના સંવતદર્શક કલશ આપવાને રહી શકે છે? ‘શાંતિનાથ છંદ અને શાંતિનાથ વિનતિરૂપ સ્તવન'ને બે જુદી કૃતિઓ તરીકે ઉલ્લેખ થયેલ તે ભૂલ હતી તેથી અહીં એ હકીક્ત સુધારી લીધી છે. આ કવિને નામે મૂકેલી “મિચરિત્રમાલા” અન્ય ગુણસાગરની જણાય છે. જુઓ નં. ૭૨૭ ગ.] ૭૦૩. લક્ષ્મીપ્રભ (નાહટાવંશે કનકસમશિ) (૧૫૬૬) અમરદત્ત મિત્રાનંદ એપાઈ રસિં.૧૬૭૬? ભા. (૧) ગા.૫૨૧ ગ્રં.૭૩૨ લકિમી પ્રભ શિ. સોમકલશ લિ. ઠાકુર દેઉ પઠનાર્થ. ૫.સં.૧૯, પ્રતિ ૧૮મી સદીની, જિ.ચા. પિ.૮૦ નં૨૦૦૨ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯૭૭. ત્યાં આ કવિને નામે મુકાયેલ ધર્મગીત વસ્તુતઃ કનકપ્રભનું “દશવિધ યતિધર્મ ગીત' ઠર્યું છે. કનકપ્રભ માટે જુઓ આ પહેલાં નં.૬૪૪. દેવગુપ્તસૂરિશિષ્ય સિદ્ધિસૂરિ (જુઓ આ પહેલાં નં.૪૫૫)ને પર૩ કડીને “અમરદત્ત મિત્રાનંદ રાસ' મળે છે અને અહીં લહિયાની ગુરુપરંપરામાં લક્ષ્મીપ્રભ નામ છે તેથી સિદ્ધિસૂરિની કતિ ભૂલથી લહિયાના ગુરુને નામે ચડી ગઈ હોય અને સં૧૬૭૬ લખ્યાસંવત હેય એ સંશય રહે છે.] ૭૦૪. રત્નચંદ્ર (ત. શાંતિચંદ્ર ઉ.શિ.) (૧૫૬૮) સમ્યકત્વ સપ્તતિકા બાલા, (સમ્યકત્વરનપ્રકાશ) ર.સં.૧૬૭૬ પિશુ.૧૩ સુરતમાં અંત - રસ મુનિ રસ શશિ વર્ષે પૌષે શુલે ત્રયોદશી દિવસે સૂરત બંદિર મુખે પરમાહા સંધ શ્રમણીયે. (૧) ગ્રંપ પર સં.૧૮૪૦ શાકે ૧૭૦૦ માગશર સુદ ૯ મંગલ લિ. રાજનગર મધ્યે. સુંદર અક્ષરમાં પ્રા, ૫.સં.૧૩૧, જશે. સં. (૨) સં. ૧૮૪૦ લિ. પ.સં.૧૪૧, લીં ભં. દા.૫. (૩) સં.૧૮૪૩ વૈશુ.૨ ભગુવાસરે સવા પહાર દિન ચઢાઁ વા. વિદ્યાશેનગણિ લખીતં. પ.સં.૧૮૩, વિજાપુર નં ૨૨૨. (૩) લ.સં.૧૮૪૦ ચં. ૫૦૦૦, પ.સં.૧૪૧, લીં.ભં. દા.૫ નં.૧૭. (૪) લ.સં.૧૯૪૩ ગ્રં૫૫૦૦, ૫.સં.૧૬૮, લીં.ભં. દા.૨૦ નં.૫. (૫) પ.સં.૧૫ર, તા.ભં. દા.૫૦ નં.૨. (૬) પ.સં.૧૧૨, ગ્રં.૫૮પર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy