________________
ગુણસાગરસૂરિ [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૩
દાને ભય વ્યાપે નહિ, નિરધન દાને મ જોઈ લક્ષમી તણે નિદાન અતિ, અનરથમેટણ દાન, પાત્રદાન દેતા થકા, વાધે વસુધા વાન. એક જન્મ દીધો થકે, જન્માંતરિ પણિ સોઈ, આડે આવે દાન એ, ઈમ જાણે સહુ કે. ક્યવને કુમારજી, દાન કરી વર ભેગ,
કિમ પામે તે સાંભ, પુન્ય તણું સંગ. અંત –
૨૦મી ઢાલ.
ઈમ સુણ વયરાગીઉજ, જેઠ નંદન થાપિ, ઘરનઈ ભારિ જેત સાતમઈ, એ ધન બહુલઉ આપિ. મ. ૨૮ વધમાન જિન હાથિ લીધે, કયaઈ વ્રતભાર,
સ્વર્ગ પંચમઈ હાઈ ચવાઈ, પામીસઈ ભવપાર. મ. ૨૯ ઢાલ ભલી પણ વીસમીજી, દાન દીયાથી જોઈ,
શ્રી ગુણસાગર સૂરિજી રે, સુધરાઈ છઈ ભવ દઈ મ. ૩૦ (૧) પહેલાં બે પાત્ર નથી, ૫.સં.૮-૧પ, આમાં પ્રશસ્તિમાં રચ્યા સંવત નથી. છેલ્લે કલશ ઉડાડી દીધું લાગે છે. મારી પાસે. (૨) લખ્યા સં. ૧૮૫૬. [ભં. (૩) રત્ન.ભં. (૪) ડે.ભં. (૫) લી.ભં. (૧૫૬૪) + શાંતિજિન વિનતિરૂપ સ્ત, અથવા છંદ
(૧) સં.૧૮૫૬ માહા સુદિ ૧૧ લિ. પં. રાજકુશલ ગ્રામ વીરલ મધે શ્રી પાર્શ્વનાથ પ્રસાદાત. ૫.સં.૧૮-૧૨, રત્ન ભ. દા.૪૩ નં૬૨. મુપગ્રહસૂચી, લીંહચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૬૧, ૨૨૫, ૨૪૧, ૨૫૫, ૫૦૮).]
પ્રકાશિત ઃ ૧. જે.પ્ર. પૃ.૧૭૪. [૨. અભયરત્નસાર. ૩. પ્રાચીન છંદ સંગ્રહ.] (૧૫૬૫) સ્થૂલિભદ્ર ગીત ૩૨ કડી આદિ –
શ્રી ગુરૂહદી આગ્યા પાઈ, કેશા ઘરહિ પડાવંદા હૈ,
પંચ સહેલી છઠી મુનિવર, પૂછિ ચઉમાસિ રહાનંદા હૈ. ૧ અત – તખત આગઈ આદિ જિણુંદને, ચરણકમલ નિત ધ્યાવંદા,
શ્રી પઘસૂરિ શિષ્ય કહઈ ગુણસાગર સંઘ કલ્યાણ કરાં વંદા.
રાગ ગઉડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org