________________
સત્તરમી સદી
[૧૯૩]
ગુણસાગરસૂરિ
૧૮૪૦ જેઠ શુ.૨ ગુરૂવાસરે શ્રી ચીંતામણિ પાર્શ્વનાથ પ્રસાદાત શ્રી કપડવણજ્ય નગરે પં. મેહનસોમજી શિ. જયસમેન લ. ૫.સં.૧૧-૧૮, ખેડા ભં.૩. (૯) સં.૧૮૪૮ ભા.વ.૧૩, પ.સં.૧૩૬-૧૫, મો.સુરત પિ. ૧૨૧. (૧૦) સં.૧૮૭૬ વ.શુ.૧૧, ૫.સં.૧૫૩, મહિમા. પિ.૩૬. (૧૧) લ. વરજલાલ વેણીદાસ શ્રી ખેડા ગ્રામે શ્રી ભીડભંજણ પાર્શ્વનાથ પ્રસાદાત સંવત ૧૯૨૯ના ચૈત્ર વદી ૫ ગુરૂવારે તા.૧૭ અપ્રેલ સને ૧૮૭૩. ભૂલચૂક હેાય તે વાંચનાર સમઝીને સૂદ્ધ કરો . લખતાં અજોણથી ભૂલ થઈ હોય તે મિચ્છામીદુકર્ડ સૂર્ભ ભવતુ, કલ્યાણમહૂ શ્રેયં. શ્રી. પ.સં. ૧૦૯-૧૮, ખેડા ભં. દા.૮ નં.૧૦૯. (૧૨) ૫.સં.૧૭૭, ગુટક, જય.પિ. ૬૭. (૧૩) ગ્રં.૫૩૫૧, ૫.સં.૪૩-૨૩, વિજાપુર જૈ. જ્ઞાનમંદિર નં. ૫૯૯. (૧૪) ઢાલસાગર હરિવંશ પ્રબંધે નવમો અધિકાર. ગ્રંથાગ્રંથ લો. પ૭૫૦ લિ.૧૭૯૮ માધવ માસોત્તમ માસે પૂર્ણિમા ગુરૂ ભાણવડગ્રામે લિ. ભિં?] (૧૫) લિખિતં મુનિ રાજચંદ્રણ પઠનાથ સંઘવી શ્રી નાનજી તપુત્ર સં. શ્રી હીરાનંદ, તક્માર્યા અનેક ધર્માનુષ્ઠાન કાર્ય સંઘવણિ મનરંગદે. શ્રીરસ્તુ, કલ્યાણમસ્તુ, લેખકપાઠકઃ શુભં ભૂયાતાં. પ.સં.૧૦૧૧૬, અનંત. ભ. (૧૬) ઈતિશ્રી ઢાલસાગર હરિવંશ પ્રબંધે નવમોધિકાર સંપૂર્ણ સં.૧૭૨૯ કાર્તિક સિત ૧૩ દિને ગુરૂવારે પં. શ્રી ૫ વિજયહર્ષગણિ શિ. ગણિ સાધુવિજયેન લિખિતા પ્રતિરિયું. સ્વશિષ્ય મનિ પદ્યવિજય વાચનાર્થે. ૫.સં.૮૦-૧૮, મો.ભં. (૧૭) સં.૧૮૮૪ના આસો શદિ ૨ શુકલપક્ષે લિષિત ઋ. સુંદરજી સંઘજી સીષ ઋ. પ્રેમજી ત.. હીરાચંદજી. શ્રી. જેતપૂર માધે રાસ પુરે લષો છે. ૫.સં.૧૦૭–૧૪, મારી પાસે. આ અધૂરી પ્રત છે. આ સિવાય બીજી બે પ્રતા છે પણ તે પણ અધૂરી છે. (૧૮) ખં.ભં.૧, (૧૯) ચં.ભં. [જૈહાપ્રોસ્ટ, ડિકેટલોગભાઈ વ.૧૯ ભા.૨, મુપુગૃહસૂચી.]
પ્રકાશિત ઃ ૧. શ્રાવક મગનલાલ ઝવેરચંદ શાહ.] (૧૫૬૩) કયવન્ના રાસ ૨૦ ઢાળ ૨.સં.૧૬૭૬ આદિ–
મારૂ રાગે દૂહા. દાન ન દેખે દલિદ્રહિ, દાન વિના નહિ ભોગ, દાને અપકીતિ નહિ, નહિ પરાભવ લેગ, દાને વ્યાધિ વધે નહિ, દીનપણું નવિ હેઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org