________________
ગુણસાગરસૂરિ [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૩
પાય પ્રણમી પ્રભૂ તણા કાંઈ, ભણે રે ગુણસાગર સૂરિ કિ. ૨૧ સંવત્સર સેલ છહેતરી રે માસ શ્રાવણ સુદ્ધિ તિજ સોમ સમુત્તરા, કાંઈ વાસર કે વારૂ અવિરૂહ. ૨૨ કશ્વર નગરમાં રે, પાસ સામી પસાય સંધને ઉછકપણઈ કાંઈ રચિયે રે મેં ચરિત સુભાય છે. ૨૩ ઢાલસાગર નામશ્રી, હરિશને વિસ્તાર, શુદ્ધ ભાવે સાંભલે, કાંઈ પામે રે સુખસંપતિસાર કે. ૨૪ એક એકાવને રે, ઢાલને સોભાગ, આદિ તે આસાવરી, કાંઈ અંતે રે ધન્યાસી રાગ કે. ૨૫ જબ લગિ ગિરિ મેરૂજી રે, સકલ ગિરિવર ઈસ, તબ લગે હરિવંશ એ, કાંઈ થાળે રે થિર વિસવાવીસ. -
કલસ. શ્રી હરિવશ ગાયે સુજસ પાયે, જ્ઞાનબુદ્ધિ પ્રકાસને પાપ ત્રાટ ગયે નાઠા, પુન્ય આ આસને કરત પુત્ર કલત્ર કમલા પઢત સુણત સેહામણે, પૂજ્યશ્રી ગુણસુરિ જપે, સંધરંગ વધામણો.
(૧) સં.૧૭૧૨ લિ. ૫.સં.૧૦૫-૨૦, ર.એસ. બી.ડી.૧૫૪. નં. ૧૯૦૪. (૨) પ.સં.૧૨-૧૭, ગુટક, રેએ.સો. બી.ડો.૩૦૪ નં.૧૯૦૫. (૩) સં.૧૭૫૪ માહ વ.૧૧ બુધે બુપણિયા સ્થાને. ૫.સં.૧૧૪-૧૫, મો.સુરત પિ.૧૨૭. (૪) બીજી પ્રત ત્યાં જ પ.સં.૬ર. (૫) ગ્રંથાગ્રંથ ૫૭૫૦ સં. ૧૭૪૦ શુદ્ધિ દિન ભલે ૧૪ ચતુર્દસ્યાં કમૅવાટયાં લિ. ડ્રવાસરે આગ લપર મથે લિ. પૂજ્ય ઋ. દીપચંદ્રજી શિ. ઋ. ગાંગાજી શિ. સ. રાજારામજી શિ. . દયાલજી શિ. મુનિ માંડણ. શ્રી લંકાગછે લિપીકૃતાનિ. પ્રથમ પત્ર નથી, પ.સં.૧૨૬-૧૫, કલ.સં.કો.કેટે.૧૦, નં.૧૨૦. (૬) લિ. શ્રીપૂજ્ય ઋષિ જસવંત શિ. ઋ. ગણેશ શિ. યાદવજી શિ. વીરપાલ શિ. નાગજી શિ. લિપીકૃતં મુની રત્નસી શ્રીપાલ સં.૧૭૬૭ માઘ શુ. ૭ રવિ રણપૂર નગરે શ્રી વરહરિ પક્ષે લુ કાગ છે. ૫.સં.૧૪૮-૧૭, ખેડા ભં૩. (૭) સં.૧૮૧૬ માગશિષ વ.૧૦ ગુરૂ પૂજ્ય ઋ, રૂપાજી શિ. પૂજ્ય . કૃષ્ણજી શિ. પૂ. ઋષિ રણછોડજી શિ. પૂજ્ય પં. ભવાનજી શિ. સેવક લ. સઈંદ્રજી તલઘુભ્રાત . જીવણજી ગુરૂપ્રસાદાત કાલાવડ ગ્રામ મધ્યે લખે. પ.સં.૧૨૧-૧૭, વિ.કે.ભં. નં.૩૨૮૧. (૮) સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org