________________
સત્તરમી સદી [૧૯૫]
ગુણસાગરસૂરિ ગણહર ગૌતમ ગુણનિલ, લબ્ધિપાત્ર સુવિચાર, પનરઈ સUરે તિઓતરાં, દીધે જેણિ આહાર. કામધેનુ ગૌ શબ્દથી, તલઈ તરૂ સુરવૃક્ષ, મમઈ જૂ મણિ ચિંતામણું, ગૌતમસ્વામિ પ્રત્યક્ષ. દેશિ દેશાંતર કાં ભમઈ, મૂરિષ લેગ અયાણ, ઘરિ બયઠાં હરિ પોરસો, ગૌતમ કેરો ધ્યાન. બ્રહ્માણી બ્રહ્માસ્તા, સારદમાત પ્રણામ, કરિ માગું મતિ નિમલી, જિમ પામું કવિનામ. કવિવાણુ વાર કહી, જસ તૂઠી તું માય, તૂઝ તૂઠા વિણ બોલશે, મૂરિષ માંહિ કહાય. પઢઈ ગુણઈ મતિ આગલા, રાજસભા સનમાન, લહઈ નિવાજ્યા તાહરા, મોટિમ મેરૂ સમાન. ભાત મય કરિ સાંભલે, સેવકની અરદાસ, તિમ કરિ જિમ પહુંચાઈ સહી, માહરા મનની આશ. ગુરૂ નમીયઈ ગુરૂતા ભણી, ગુરૂ વિષ્ણુ ગુરૂતા નહિ, ગુરૂજનનઈ પ્રગટઉ કરઈ, લેક ત્રિલે કાં માંહિ. ગુરૂ કારીગર સારિખા, ટાંકી વચનવિચાર, પાથરથી પ્રતિમા કીયા, પૂજા લહઈ અપાર. અંધકાર અજ્ઞાનતા, જ્ઞાનશલાઈ સાર, ફેરિ કીયા જગિ દેખતા, ધનિ ગુરૂના ઉપગાર. તીર્થકર ગણધર સદુ, સારદ સગુરૂ સકામ, સહૂ મિલી મુઝ આપિ, કાવ્યકલા અભિરામ. ઉત્પત્તિ શ્રી હરિવંશની હલધર કૃષ્ણનરેશ, નેમ મદનયુગ પાંડવ, ચરિત્ર ભણું સવિશેષ. યાદવ કથા સહામણી, જે સુણિસી નરનારિ,
તીર્થને ફલ પાસે, નહિ સંદેહ લગાર. અંત – ગચ્છ સ્વચ્છ પ્રણામ સૂર રે, વિજયવંત વિશેષ
શ્રી વિજયગછ રાજીયા, કાંઈ દીપે રે ગુરૂધમ નરેસ. કિ. ૧૯ વિજયઋષિ વિદ્યાબલી રે, ધર્મદાસ મુનીશ ક્ષિમાસાગર ખેમજી, કાંઈ જેહની રે જગ માંહિ જગીસ. ૨૦ પઘસાગર સૂરિજી રે, સુજસ જસુ ભરપૂર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org